મગફળીના બજાર ભાવ : સીંગતેલનાં ભાવમાં ઘટાડો થવાને કારણે મગફળીના ભાવ માં નરમાઈ ની સંભાવના

અત્યારે મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારમાં વેચવાલી ઓછી છે, અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. દરમિયાન સાઉથનાં વેપારીઓ અત્યારે ગુજરાતમાં અનેક સેન્ટરોમાં આવી રહ્યા છે. હિંમતનગરતનાં વેપારીએ જણાવ્યું હતું કે અમારા … Read more

આજના મગફળીના બજાર ભાવ : માર્કેટયાર્ડઓંમાં લીલો માલ વધારે આવતા હોવાથી મગફળીનાં ભાવમાં મજબૂતાઈ

મગફળીની બજારમાં એક લેવલે પહોંચ્યાં બાદ હવે સ્થિર થઈ ગઈ છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે. બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.૧૦થી ર૦ ઊંચા બોલાતાં હતાં. નવ અને … Read more

મગફળી બજાર ભાવ : મગફળીની આવકો કટકે આવશે તો મગફળી સીંગદાણાના ભાવ માં મજબૂતાઈ જોવા મળશે

ગુજરાત સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકો વધી રહી છે અને એકલા ગોંડલમાં ૨૩ હજાર ગુણીની આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪૦ થી ૫૦ હજાર ગુણીની આવકનો અંદાજ છે. મગફળીનાં બ્રોકરો કહે છે કે હાલનાં તબક્કે બજારમાં મજબૂતાઈ છે. નવી મગફળીની આવકો આ વર્ષે કટકે-કટકે જ આવશે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી … Read more

ગુજરાતમાં સારા વરસાદથી મગફળી પાકને ફાયદો મગફળીના ભાવમાં સ્થિરતા

હાલ મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે સારો વરસાદ પડ્યાં બાદ છેલ્લા બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતનાં અનેક સેન્ટરમાં પણ સારો વરસાદ પડ્યો હતો. સારા વરસાદને પગલે મગફળીનાં ઊભા પાકને મોટો ફાયદો થયો છે. જે વિસ્તારમાં વાવેતર ઓછા થાય છે ત્યાં હવે ઉતારા સારા આવે તેવી સંભાવનાં છે અને ઉત્પાદન સરભર થઈ … Read more

સીંગતેલના ભાવમાં ઉછાળો આવતા મગફળીના ભાવ માં તેજી

મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. સીંગતેલ લુઝનાં ભાવમાં સોમવારે એક જ દિવસમાં રૂ.૨પનો ઉછાળો આવતાં મગફળીની બજારને પણ ટેકો મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સંજોગોમાં બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર … Read more

ખરીફ વાવેતર માટે મગફળીમાં બિયારણની વધતી માંગથી મગફળીના ભાવમાં ચમકારો

મગફળીમાં ખરીફ વાવેતર માટે બિયારણની વધતી માંગ અને દાણાવાળાની પણ માંગ સારી હોવાથી બજારમાં સરેરાશ મણએ રૂ.૧૦થી ર૦નો સુધારો જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડોમાં ઉનાળુ મગફળીની આવકો પણ ખાસ વધતી નથી અને સામે માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more

ગુજરાતમાં નવી મગફળીની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ

ઉનાળુ મગફળીની આવકોમાં વધારો થયો હતો, પંરતુ સામે બિયારણબર માલમાં લેવાલી સારી છે અને સીંગતેલનાં ભાવ પણ મજબૂત હોવાથી મગફળની બજારો ભાવ ઘટવાનું નામ લેતી નથી. મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. સરકારી મગફળી નાફેડ દ્વારા જે વેચાણ થઈ રહી છે તેની ક્વોલિટીની મોટી ફરીયાદો અથવા તો પેરિટી ન હોવાથી બજારમાં નવી મગફળીની લેવાલી સારી … Read more

નાફેડ દ્વારા મગફળીનું વેચાણ શરૂ થતા મગફળીના અને સીંગદાણાના ભાવમાં ઉછાળો

બજારમાં ખાઘદ્યતેલ-તેલીબિયાં મિશ્ર માહોલ વચ્ચે સીંગતેલનાં ભાવ મજબૂત રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ શનિવારે સુધારો જોવા મળ્યો હતો. ઉનાળુ મગફળીની આવકો ખાસ વધતી નથી, પરંતુ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મગફળીનાં ભાવમાં સરેરાશ શનિવારે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more