ગુજરાતમાં વરસાદની સ્થિતિના કારણે ડુંગળી ના બજાર ભાવ માં આવી શકે છે ઘટાડો
ડુંગળીની બજારમાં આજે ઘટાડો થયો હતો. ડુંગળીમાં હાલ ઘરાકી ઠંડી હોવાથી મણે રૂ.૨૦થી રપ ઘટ્યાં હતા. રાજસ્થાનનાં વેપારીઓનાં નામે વોટસએપ મિડીયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીમાં મોટી મંદી થવાની વાતો કરતો મેસેઝ વાયરલ થયો છે. રાજસ્થાનમાંથી લાલ ડુંગળીની બમ્પર આવકો શરૂ થશે તેવી ધારણાએ મોટી મંદીની વાત આ મેસેઝમાં કરી છે અને ખેડૂતોએ માલ બજારમાં ઠલલવો … Read more