કપાસની આવકમાં સતત ઘટાડો થવાથી સારા કપાસના ભાવ થી ખેડૂતો ને ફાયદો
દેશમાં રૂની આવક સોમવારે વધુ ઘટીને ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૯.૦૦ લાખ મણની રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવે કપાસની આવક ઘટી રહી છે કારણ કે સતત ભાવ વધી રહ્યા હોઇ મક્કમ ખેડૂતો હાલ કપાસ વેચવાથી દૂર છે હાલ જેમને કોરોના વાઈરસને કારણે લોકડાઉન થવાનો ભય છે તે જ કપાસ વેચી રહ્યા છે. … Read more