Onion auction Update: મહુવા માર્કેટ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો આરંભ કરાશે
Onion auction Update (ડુંગળીની હરાજી અપડેટ): મહુવા માર્કેટિંગ યાર્ડમાં 14 ડિસેમ્બર 2024ના રોજ લાલ ડુંગળીની આવક પર હાલ માટે પૂર્ણબંદી કરી દેવામાં આવી છે, કારણ કે યાર્ડમાં દોઢ લાખ ઉપરાંતની ગુણીનો સ્ટોક છે. હવે 17 ડિસેમ્બર 2024થી ડુંગળીની નવી આવક શરૂ થશે. તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ આ મંગળવારથી હરાજી શરૂ થશે, જેમાં ખેડૂતોને પ્રોત્સાહક ભાવ … Read more