ગુજરાતના ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત સ્થિરતા જોવા મળ્યો

commodity bajar samachar Wheat price stable due to wheat mill trade

હાલ ઘઉંના ભાવમાં મિલોની ધીમી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઘઉંમાં આવકો અને બજારો બંને સ્ટેબલ જોવા મળી રહ્યો છે. અત્યારે વેકેશનનો માહોલ હોવાથી ખાનાર વર્ગની ઘરાકી મોટા ભાગની પૂર્ણ થઈ ગઈ છે અને મિલોને પણ તૈયાર માલ ઓછો ખપતો હોવાથી જરૂરિયાત મુજબ ખરીદો કરી રહ્યા છે. માર્કેટયાર્ડના વેપારીઓ કહે છે કે જૂન … Read more

ઘઉંની સરકારી ખરીદીમાં મોટો વધારો થતા ઘઉંના ભાવમાં ઉછાળાની સંભાવના

commodity bajar samachar of wheat price hike due to government purchases increase

હાલ કેન્દ્રના બફર સ્ટોક માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઘઉંની સરકારી ખરીદી ૧૫ લાખ ટનની નજીક પહોંચી ગઈ છે – જે એક વર્ષે અગાઉના સમયગાળામાં ૧૦.૩ લાખ ટન કરતાં ૪૧ ટકા વધુ છે. આ વર્ષે ખરીદી ૧૩ માર્ચે રાજસ્થાનથી શરૂ થઈ હતી. જો કે સરકારે ૧ એપ્રિલથી શરૂ થતા માર્કેટિંગ વર્ષમાં ૩૭૨.૯ લાખ ટન … Read more

ઘઉંમાં ઉતારા ઓછા આવવાના કારણે ઘઉંના ભાવ સ્થિર રેહવાની સંભાવના

wheat market prices of are likely to remain stable due to low harvest in Gujarat wheat

નવી સિઝનના પ્રારંભે હવે અજારો ઘટતી અટકીને સ્થિર થઈ રહી છે. હોળી-રંગપંચમી બાદ છિસાબી નવા વર્ષથી ઘઉંનો વેપાર વ્યવસ્થિત ગોઠવાતો જશે તેવું હાલ જણાઈ રહ્યું છે. જોકે આ વર્ષે ઉતરતી ગુણવત્તા અને ઓછા ઉતારાને કારણે ખેડૂતો, વેપારીઓ, ફ્લોરમિલરો, સ્ટોક્સ્ટો, દુકાનદારોએ, બારે માસ ઘઉં ભરનારા અને સરકાર સૌ ચિંતિત છે. અહેવાલો અનુસાર અત્યાર સુધી જે રાજ્યોમાં … Read more

સરકાર તરફથી વધુ પાંચ વર્ષ મફત ઘઉં આપવાના નિર્ણયથી વેપારી સંગઠનો ખુશ

ઘઉંમા વિક્રમના નવા વષમાં ધકજાર ઘટ્યા મથાળે ટકેલી રહી હતી. હાલ ઘરાકી ખપપૂરતી છે. નવી સિઝનમાં વાવેતર વધવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજ સ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં સવાર-સાંજે વાતાવરણમાં ઠંડક વર્તાય છે. ડંખની સમસ્યા ઓછી થશે. બીજી તરફ હાલ વિધાનસભા ચૂંટણીઓના રણમેદાનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ખેડૂતોને ઊંચા ભાવ આપવાની હોડ મચી છે. કોંગ્રેસે રૂ. ર૬૦૦માં … Read more

Wheat price: ઘઉંમાં મિલોની અને વાવેતરની માંગ નીકળતા ઘઉંની બજાર ભાવમાં ઉછાળો

cultivation of wheat led to wheat prices today boom

ઘઉંમાં આ સપ્તાહમાં બજાર રૂ.૧૦૦ થી ૨૦૦ જેવી વધી આવી હતી. દિવાળી ટાંકણે સ્થાનિક ઘરાકી, મિલોની લેવાલી અને વાવેતરની માગના સળવળાટથી ભાવ વધ્યા હતા. માલની અછત વર્તાઈ રહી છે. સામે આટા, રવો, મેંદાની પણ માગ છે.સરકારના અનેક પ્રયાસ છતાં ભાવ કાબૂમાં આવતા નથી. ઘઉં સ્ટોકનો સર્વે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧૦૦ ટનને બદલે ર૦૦ ટન … Read more