ડુંગળીમાં હાલ વેચવાલી ઓછી હોવાથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવમાં ઉછાળો

ડુંગળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને નાશીકમા વેચવાલી બહુ ઓછી છે, જેને પગલે સારી ડુંગળીનાં ભાવ આજે વધીને મણનાં રૂ.૬૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી થોડા દિવસ ભાવ હજી સારા રહેશે, પંરતુ ખરીફ પાકોની આવકો … Read more

ગુજરાતમાં ડુંગળીની આવકમાં વધારો થતા, દિવાળી સુધી ડુંગળીના ભાવ સ્થિર રહે તેવી સંભાવના

ડુંગળીનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યાં બાદ સરકારે વિવિધ પગલાઓ લીધા હોવાથી ડુંગળીની બજારો હવે દિવાળી સુધી સરેરાશ સ્ટેબલ રહે તેવી સંભાવનાં અગ્રણી ટ્રેડરોએ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગળોમાં તેજી અંગે જાણકારો કહે છેકે વરસાદને કારણે નુકસાન થતા આવકો ખોરવાઈ હતી અને સટ્ટાકીય લેવાલીથી પણ ડુંગળીની બજારમાં ધારણાં કરતાં વધુ … Read more