કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

ગુજરાતમાં નવરાત્રિના આરંભે જીનોના મુર્હર્ત થતાં કપાસના ભાવ માં આવ્યો ઉછાળો

આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઠૅર ઠેર જીનોના મુહૂર્ત થયા હતા, જેને કારણે કાચા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ વધી ૧.૪૫ લાખે અથડાઇ હતી, તો પ્રતિ મણના ભાવ ઊંચામાં ૧૮૦૦ના મથાળે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જીનોના મુહૂર્ત થયા હતા. કડી અને વિજાપુર પંથકમાં મહારાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ગાડી કપાસની આવકો … Read more

ગુજરાતમાં કપાસની નવી આવકો ચાલુ થતા કપાસ ના ભાવમાં ઉછાળો, ક્યારે વેચવો કપાસ?

ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં કપાસનો છુટીછવાઇ નવી આવકો ચાલુ થઇ ચૂકી છે. જૂની સીઝનના છેલ્લા દિવસોમાં ભાવ ઊંચા હોઇ નવી સીઝન શરૂ થઇ ત્યારે કપાસના ભાવ ઊંચા છે પણ નવી આવકો જેમ વધશે તેમ ભાવ સડસડાટ ઘટવા લાગશે જો કે આ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર મોટાભાગના રાજ્યોમાં ઘટયું છે તેમજ છેલ્લા તબક્કામાં પવન સાથે … Read more