ઘઉંની સરકારી ખરીદીમાં મોટો વધારો થતા ઘઉંના ભાવમાં ઉછાળાની સંભાવના

commodity bajar samachar of wheat price hike due to government purchases increase

હાલ કેન્દ્રના બફર સ્ટોક માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઘઉંની સરકારી ખરીદી ૧૫ લાખ ટનની નજીક પહોંચી ગઈ છે – જે એક વર્ષે અગાઉના સમયગાળામાં ૧૦.૩ લાખ ટન કરતાં ૪૧ ટકા વધુ છે. આ વર્ષે ખરીદી ૧૩ માર્ચે રાજસ્થાનથી શરૂ થઈ હતી. જો કે સરકારે ૧ એપ્રિલથી શરૂ થતા માર્કેટિંગ વર્ષમાં ૩૭૨.૯ લાખ ટન … Read more

Wheat price: ઘઉંમાં મિલોની અને વાવેતરની માંગ નીકળતા ઘઉંની બજાર ભાવમાં ઉછાળો

cultivation of wheat led to wheat prices today boom

ઘઉંમાં આ સપ્તાહમાં બજાર રૂ.૧૦૦ થી ૨૦૦ જેવી વધી આવી હતી. દિવાળી ટાંકણે સ્થાનિક ઘરાકી, મિલોની લેવાલી અને વાવેતરની માગના સળવળાટથી ભાવ વધ્યા હતા. માલની અછત વર્તાઈ રહી છે. સામે આટા, રવો, મેંદાની પણ માગ છે.સરકારના અનેક પ્રયાસ છતાં ભાવ કાબૂમાં આવતા નથી. ઘઉં સ્ટોકનો સર્વે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ૧૦૦ ટનને બદલે ર૦૦ ટન … Read more

ઘઉં નો વાયદો ઊંચકાતાં ઊંચી સપાટીએ ઘઉંના ભાવમાં સ્થિરતા સાથે તેજીની ધારણાં

ઘઉંની બજારમાં ઊંચી સપાટીએ ભાવ ટકેલા રહ્યાં હતાં. આખર તારીખોને કારણે મિલોની લેવાલી તેજી હોવા છત્તા એક મર્યાદીત જેટલી જ રહી હોવાથી બજારો હાલ વિરામ લઈ રહ્યાં છે, પંરતુ આગામી સપ્તાહથી બજારો ફરી ઊંચકાય તેવી સંભાવનાં દેખાય રહી છે. અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૨૮૫૦, બરોડાનાં રૂ.૨૮૭૦ અતે સુરતના ભાવ રૂ.૨૯૦૦ હતાં. જ્યારે હિંમતનગર નિલકંઠ રૂ.૨૮૧૦ હતાં. … Read more

ગુજરાતમાં નવા ઘઉંની આવકો વધતા કેવા રહ્યા ઘઉંના ભાવ?

ઘઉં બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. નવા ઘઉંની આવકો વધી રહીછે અને છેલ્લા બે દિવસથી તડકા પડી રહ્યાં હોવાથી કાપણી ચાલુ થઈ ગઈ છે, જેને પગલે આગામી સપ્તાહથી આવકો વધુ વધશે તેવી ધારણાએ ઘઉંનાં ભાવ માં આજે મણે રૂ.૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવનાં છે. નવા … Read more