Gujarat weather update: ગુજરાતમાં ઓકટોબરના અંતમાં ઠંડીની શીતલ લહેર છવાઇ જશે

Gujarat weather update: Cold wave will sweep in Gujarat at the end of October

Winter season in Gujarat 2024: હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. ઘણા રાજ્યોમાં પણ ઠંડીએ દસ્તક આપી છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં બદ્રીનાથ ધામ તેમજ હેમકુંડ (ગુરુદ્વારા હેમકુંડ સાહિબ)માં હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર 11 થી 13 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે. તે જ સમયે 14 … Read more

Gujarat weather update today: ગુજરાતમાં ચોમાસુ વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતના 114 તાલુકામાં વરસાદ

weather update today Forecast of Monsoon rains in Gujarat by imd satellite

Gujarat weather update today: આજે ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે તો ૧૧ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના મોસમ વેજ્ઞાનિક રામાશ્રય યાદવે કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આજે ૨૮મી જુનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર- સોમનાથ અને દ્વારકામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી છે. અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તદ્ઉપરાંત આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા … Read more

Gujarat rain updates : અશોકભાઈ પટેલની આગાહી : આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ

આજથી ગુજરાતમાં તો સૌરાષ્ટ કચ્છ તા.૧૬ /૧૮ મી સપ્ટેમ્બરથી વરસાદની નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે હાલમાં બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેસર હતું. જે આજે સવારે પૂર્વ એમ.પી.ની આસપાસના વિસ્તારમાં છે. તેના અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલની ઉંચાઈ સુધી છે અને વધતી … Read more

Gujarat rain news : આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદ થશે : અશોક પટેલ

જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રીજનમાં વરસાદની ગતિવિધી વધુ જોવા મળી શકે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં પણ મેઘરાજાએ વિરામ લીધો હતો. જયારે દેશ લેવલૅ વરસાદની ઘટ ૧૧ ટકા થઈ છે. પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં આગાહીના એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડો શકેઃ જન્માષ્ટમીના તહેવાર બાદ વાતાવરણ સુધરશે… … Read more

Gujarat rain forecast : અશોકભાઈ પટેલની આગાહી : આ તારીખ સુધી વરસાદની ખાસ શક્યતા

આગામી ૭ર કલાક એટલે કે સોમવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં છુટાછવાયા ઝાપટા વરસાદ તો ગુજરાત રિજનમાં છુટાછવાયા ઝાપટા, હળવો, મધ્યમ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની શકયતા વેધરએનાલિસ્ટશ્રી અશોકભાઈ પટેલે દર્શાવી છ. તેઓએ જણાવેલ કે બંગાળની ખાડીનું એક લોપ્રેશર ઓડિસ્સા, ઝારખંડ ઉપરથી નોર્થ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં પહોંચ્યું છે. તેન આનુસંગિક અપરઅએર સાયકલોનીક સકર્યુલેશન ૫.૮ કી.મી, ની … Read more

Gujarat Rain Weather News: ચોમાસુ હજુ એક સપ્તાહ મંદ રહેશે અશોકભાઈ પટેલની આગાહી

તા. ૧૪ : આગામી ૨૦ ઓગષ્ટ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી. કોઈ – કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસી જાય. છેલ્લા ઘણા દિવસથી ધાબળીયુ વાતાવરણ રહે છે. વરસાદ પણ નોંધપાત્ર વરસ્યો નથી. ચાલુ સપ્તાહમાં હજી ધૂંપછાંવનો માહોલ રહેશેઃ કયાંય નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના નથી : ચોમાસાને મંદ પાડનાર મુખ્ય ત્રણ પરિબળો હજુ યથાવત સ્થિતિમાં : કોઈ … Read more

Gujarat rain news: અશોકભાઈ પટેલની આગાહી આ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ નથી

આગામી ૧૦મી ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે વરસાદની શકયતા નથી. જયારે દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ દિવસે મધ્યમથી ભારે વરસાદ પડી જાય તેમ વેધરએનનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ વરસાદ ૧૪ થી ર૪ મી.મી. પડ્યો હતો. તેની સામે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૧૪૯ મી.મી. વરસાદ થયો … Read more

Gujarat Weather Forecast: આ તારીખથી ગુજરાત રીજનમાં વરસાદનું જોર વધશે અશોક પટેલની આગાહી

ગુજરાત વેધર અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે તા. ૨૬ જુલાઈથી ૧લી ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છ કરતાં ગુજરાત રીજનમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. અશોક પટેલે જણાવેલ કે ગુજરાત રાજયમાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં ૧૦૧ તાલુકાઓમાં વરસાદ થયેલ છે. જેમાંથી ૫૬ તાલુકામાં ર૫ મી.મી. અથવા વધુ વરસાદ પડેલ છે. ઓવરઓલ વરસાદની પરિસ્થિતિ ર૪ જુલાઈ સુધી … Read more