મગફળીનાં ભાવ સ્થિર: હિંમતનગરમાં સારા માલમાં રૂ.૧૩૦૦ ઉપરનાં ભાવ
ખાધતેલમાં નરમાઈ વચ્ચે આજે મગફળીની બજારમાં ભાવ પણ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. રાજકોટ અને ગોંડલ જેવા સૌરાષ્ટ્રનાં મુખ્ય પીઠામાં સારી ક્વોલિટી-બિયારણ ટાઈપનાં માલ હવે બહુ ઓછા આવતા હોવાથી ઉપરમાં ભાવ હવે બહ ઊંચા બોલાતા નથી. જામનગરમાં પણ હવે બિયારણ ક્વોલિટીનાં માલની આવકો ઓછી હોવાથી બજાર આજે સરેરાશ સ્થિર રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ડીસા આજે બંધ હતુ, … Read more