ગુજરાતમાં વાવાઝોડાની અસરથી માર્કેટયાર્ડામાં મગફળીની આવકમાં ઘટાડો, મગફળીના ભાવ સ્થિર

વાવાઝોડાની સંભવિત અસરને પગલે આજે અનેક યાર્ડાએ નવી આવકો બંધ રાખી હતી અને જે આવકો થઈ હતી, તે પણ બહુ ઓછી થઈ હતી. સરેરાશ મગફળીની બજારમાં ટૂંકાગાળા માટે નવી આવકો વધે તેવા કોઈ સંકેત દેખાતા નથી. બજારનો ટ્રેન્ડ હાલનાં તબક્કે સરેરાશ નરમ દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ … Read more

ગુજરાતમાં નવી મગફળીની આવકોમા સતત વધારો થતા મગફળીના ભાવમાં વધઘટ

મગફળીની આવકોમા સતત વધારો થઈ રહ્યો છે, પંરતુ ભાવમાં બે તરફી વધઘટ જોવા મળી રહી છે. હાલ ક્વોલિટી મુજબ મગફળીની બજારોમાં અપડાઉન જોવા મળી રહી છે. મગફળીનાં ભાવ આગામી દિવસોમાં આવકો કેવી રહે છે તેનાં ઉપર વધારે આધાર રાખે છે. સીંગતેલની બજારો ઘટી રહી છે અને ખોળનાં ભાવ પણ નીચા આવી રહ્યાં છે. peanut commodity … Read more

ગુજરાતમાં મગફળી ના ભાવ સ્થિર, મગફળી ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ રહી જત્તા પાકને મોટો ફાયદો

મગફળીની બજારમાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. ગણેશ ચતુથીને કારણે કેટલાક યાર્ડો બંધ રહ્યા હતાં, પરંતુ રાજકોટ-ગોંડલ આજે ચાલુ હતું. શનિવારે ગોંડલ યાર્ડ બંધ રહેવાનું છે. મગફળીની આવકો બંને યાર્ડમાં હજી ખાસ કંઈ થતી નથી. agri commodity market of Peanut price stable agriculture in gujarat groundnut farming areas benefit crops due to rainfall ● કચ્છ … Read more

ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો થતા, મગફળી ના ભાવમાં ઉછાળો

નવી મગફળીની આવકો એકથી વધુ સેન્ટરોમાં આવી રહી છે. આજે ગોડલ-રાજકોટ, હળવદ અને જામનગરમાં પણ નવી મગફળીની આવક થઈ હતી. હાલ આવકો ઓછી છે અને ક્વોલિટી પણ બહુ જ ખરાબ આવે છે, પરંતુ સરેરાશ મગફળીની આવકો શરૂ થઈ હોવાથી બજારનું સેન્ટીમેન્ટ બદલાય શકે છે. બીજી તરફ દાણાની બજારમાં તહેવારોની ઘરાકીનાં કારણે મજબૂતાઈ જોવા મળી હતી. … Read more