ડીસા APMCમાં પાંખી આવકો વચ્ચે સારી બાજરીના ભાવમાં થયો વધારો

હાલ બાજરીમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ખાસ કરીને ડીસા બાજુની ઉનાળુ બાજરીનાં સ્ટોકનાં માલમાં સારા ભાવ બોલાય રહ્યાં છે, અત્યારે સ્ટોકિસ્ટો પણ માલ થોડો-થોડો જ બજારમાં ઠલવી રહ્યાં છે. ડીસામાં સારા માલનાં રૂ.૫૭૦ સુધીનાં ભાવ ક્વોટ થયાં હતાં. રાજકોટમાં બાજરીની ૧રપ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૪રપ થી ૫૦૦નાં હતાં. બિલ્ટીનો ભાવ રૂ.૨૬૦૦ થી ૨૬૫૦ … Read more

ગુજરાતમાં વરસાદ ખેંચાતા કપાસ ના વેપાર ઘટ્યા, કપાસ ના ભાવમાં આવ્યો વધારો

ન્યુયોર્ક રૂ વાયદામાં એકધારી તેજી અને ભારતમાં અનેક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટયા બાદ વરસાદના અભાવે કપાસના ઊભા પાકની સ્થિતિ બગડી રહી હોઇ કપાસના ભાવ એકધારા મજબૂત બની રહ્યા છે પણ હવે એકપણ રાજ્યમાં નોંધપાત્ર કપાસનો જથ્થો બચ્યો નથી. ગુજરાતમાં કપાસની બજાર : જેમની પાસે કપાસ છે તે ભાવ સતત વધતાં રહ્યા હોઇ વધુ ઊંચા ભાવ … Read more

કપાસની બજાર માં સતત ભાવ વધારા સામે ગુજરાતમાં કપાસ ના ભાવ રહ્યા સ્થિર

ન્યુયોર્ક રૂ વાયદામાં સતત ત્રણ દિવસથી તેજીની આગેકૂચ અને દેશભરમાં કપાસનું વાવેતર વધવાના હવે કોઈ સંજોગો ન હોઇ દેશાવરમાં કપાસના ભાવ મજબૂત હતા જો કે સીસીઆઇ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રૂના ભાવ સ્થિર રખાયા હોઇ કપાસમાં મોટી તેજી થતી નથી પણ હવે કોઈ પાસે કપાસનો જથ્થો નથી આથી વગર વેપારે ભાવ બહુ વધી શકે તેમ … Read more

ભારતમાં કપાસના વાવેતર અને વરસાદ ના નુકશાનથી કપાસ ના ભાવ માં ફરી ઉછાળો

ન્યુયોર્ક કપાસનો વાયદો સુધરતાં અને વાવેતર ઘટાડા સાથે મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં કપાસના ઊભા પાકને ભારે વરસાદથી નુકશાની થયાના સમાચારે પંજાબ-હરિયાણામાં ખુલતામાં જ કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા. CCI કપાસ ના ભાવ : સીસીઆઇઈ દ્વારા છેલ્લા બે દિવસથી રૂના ભાવ ટકેલા રાખવામાં આવતાં હોઇ તેની અસરે કપાસમાં સુધારો મર્યાદિત હતો. વાવેતર ઘટાડો અને ઊભા પાકમાં નુકશાન … Read more

ગુજરાતમાં મગફળીમાં વેચાણ ઘટતા મગફળી ના ભાવ રહ્યા સ્થિર

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વરસાદની કમી હોવાથી મગફળીનાં ઊભાપાક ઉપર હવે ખતરો છે. જૂનાગઢ-કેશોદ પંથકનાં વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં પાકને હવે વરસાદની તાતી જરૂર છે. મગફળી ની બજાર : વરસાદનાં અભાવે હાલ અનેક ખેતરમાં સુકારાનો રોગ લાગુ પડી ગયો છે. જો હજી એકાદ સપ્તાહ વરસાદ … Read more