ગુજરાતમાં મગફળીમાં વેચાણ ઘટતા મગફળી ના ભાવ રહ્યા સ્થિર

મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વરસાદની કમી હોવાથી મગફળીનાં ઊભાપાક ઉપર હવે ખતરો છે. જૂનાગઢ-કેશોદ પંથકનાં વેપારીઓ અને ખેડૂતો કહે છે કે મગફળીનાં પાકને હવે વરસાદની તાતી જરૂર છે. મગફળી ની બજાર : વરસાદનાં અભાવે હાલ અનેક ખેતરમાં સુકારાનો રોગ લાગુ પડી ગયો છે. જો હજી એકાદ સપ્તાહ વરસાદ … Read more

મગફળીના ઉંચા ભાવથી વેચાણ ચાલુ થતા સીંગદાણા ના ભાવ માં ઉછાળો

સીંગખોળની તેજી પાછળ મગફળી અને સીંગદાણાનાં ભાવમાં પણ સુધારો આવ્યો છે. જોકે બીજી તરફ સારો વરસાદ થયો હોવાથી હવે સ્ટોકિસ્ટો ઊંચા ભાવથી મગફળી વેચાણ કરવા માટે ઉતાવળા બન્યાં છે, પંરતુ બજારમાં બાયરોની ખરીદી ધીમી છે. કેટલીક ઓઈલ મિલરો પાસે મોટો સ્ટોક પડ્યો છે તેમને હવે આ ભાવથી મગફળી લેવી નથી. મગફળીની બજાર : સીંગખોળની સટ્ટાકીય … Read more

મગફળીમાં ભાવ ઘટતા પીલાણ મિલોની માંગથી ભાવમાં આવ્યો વધારો

મગફળીમાં ભાવ ઘટતા પિલાણ મિલોની લેવાલીનાં પગલે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો. સીંગતેલમાં તેજી અને સીંગદાણામાં પણ ટને રૂ.૫૦૦નો વધારો થયો હોવાથી સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે. સીંગદાણાની બજારમાં ટૂંકાગાળા માટે બજારો મજબૂત રહી શકે છે. સીંગદાણાનાં ભાવ આજે ટને રૂ.૫૦૦નો વધારો થયો હતો. ચીનનું વેકેશન ખુલ્યું હોવાથી દરેકને આવી ધારણાં છે … Read more

મગફળીના વેચાણ ઘટતા ખેડૂતોને ભાવમાં સુધારો

મગફળી-સીંગદાણાની બજારમાં સરેરાશ મજબૂત હતાં. મગફળીની વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. ઉનાળુ મગફળી માટે બિયારણની સારી ઘરાકી નીકળ્યાં બાદ હજી પણ ગામડે ખેડૂતો સારો માલ સસ્તામાં આપવા તૈયાર નથી અને પોતાનાં ગમતા ભાવ આવે તો જ ગામડે બેઠા વેપારો થાય છે. બીજી તરફ સીંગદાણામાં ભાવ મજબૂત હોવાથી અને નિકાસ … Read more

સિંગતેલની માંગ નીકળે ત્યાં સુધી ખેડૂતોને મગફળીના સારા ભાવના એંધાણ

મગફળીના ભાવ છેલ્લા બે અઠવાડિયાથી મણના રૂ.૯૫૦ થી ૧૧૦૦ વચ્ચે ચાલી રહ્યા છે. નાના કાઉન્ટના દાણા ધરાવતી મગફળીના ભાવ રૂ.૧૩૦૦ થી ૧૪૦૦ બોલાય છે કારણ કે આ પ્રકારની મગફળીની અછત છે. મગફળીના ખેડૂતોએ હવે બે બાબતો પર બરાબર ધ્યાન રાખવાની જરૂર છે. ઉનાળુ મગફળીનું વાવેતર આગામી એકાદ અઠવાડિયામાં ચાલુ થશે તેમજ ચીનની સીંગતેલની માગ હાલ … Read more

મગફળીમાં ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતા

મગફળીમાં મોટા ભાગનાં સેન્ટરમાં પાંખી વેચવાલી જોવા મળી રહી છે. ખેડૂતો હવે ઉનાળુ વાવેતરની તૈયારીમાં પડ્યાં છે અને મગફળીનાં ભાવ છેલ્લા બે-ત્રણ દિવસથી સ્ટેબલ છે. દાણાવાળાની ઘરાકી સારી હતી, પંરતુ શનિવારે તે અટકી હતી. આગામી દિવસોમાં મગફળીનાં બિયારણ ભાવ સાથે ઘરાકી હજી જીણા માલમાં નીકળી શકે છે. આ વર્ષે ઉનાળુ વાવેતર ન ધારેલું થાય તેવી … Read more