મગફળીમાં ઉચી સપાટીએ સ્થિર, પરંતુ ભાવમાં ઘટાડાની ધારણાં

સીંગતેલમાં ભાવ સ્ટેબલ હોવાથી અને પિલાણ મિલોની ઘરાકી ઓછી હોવાથી મગફળીની બજારમાં હાલ તેજીને બ્રેક લાગી છે અને બજારમાં આગળ ઉપર ભાવ થોડા ઘટે તેવી પણ સંભાવનાંછે. ગોંડલમાં નવી આવકો કેટલી થાય છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. રાજકોટ-જામનગર બાજુ ભાવ મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. વેપારીઓ કહે છેકે મગફળીની બજારમાં હાલ તેલની … Read more

મગફળીનાં ભાવ સ્થિર: હિંમતનગરમાં સારા માલમાં રૂ.૧૩૦૦ ઉપરનાં ભાવ

ખાધતેલમાં નરમાઈ વચ્ચે આજે મગફળીની બજારમાં ભાવ પણ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. રાજકોટ અને ગોંડલ જેવા સૌરાષ્ટ્રનાં મુખ્ય પીઠામાં સારી ક્વોલિટી-બિયારણ ટાઈપનાં માલ હવે બહુ ઓછા આવતા હોવાથી ઉપરમાં ભાવ હવે બહ ઊંચા બોલાતા નથી. જામનગરમાં પણ હવે બિયારણ ક્વોલિટીનાં માલની આવકો ઓછી હોવાથી બજાર આજે સરેરાશ સ્થિર રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ડીસા આજે બંધ હતુ, … Read more

મગફળીમાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિર: સારા માલની માંગ વધી

મગફળીની આવકો ઘટી રહી છે અને જે માલ આવી રહ્યા છે તેમાં સારા માલ ઓછી હોવાથી હાલ સારી ક્વોલિટીની મગફળીની ડિમાન્ડ વધી છે. હાલ સરેરાશ બજારો સ્ટેબલ રહ્યાં હતાં, પંરતુ લુઝ હજી ઘટશે તો મગફળીમાં પણ પિલાણ ક્વોલિટીમાં ઘટાડાની ધારણાં છે. સારી ક્વોલિટીનાં બિયારણની માંગ યથાવત હોવાથી તેનાં ભાવ ઊંચા રહે તેવી ધારણાં છે. સરકાર … Read more

સારી ક્વોલિટીની મગફળીનું વેચાણ ઓછું હોવાથી ભાવમાં મજબુતી

મગફળીમાં સરેરાશ મજબૂતાઈ જોવા મળી રહી છે અને સારી ક્વોલિટીનાં ભાવમાં સોમવારે મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. મગફળી વેચવાલી હાલ એકદમ ઓછી છે, પંરતુ સામે જે આવી રહી છે તેમાં ક્વોલિટી માલ બહુ ઓછા આવે છે. સારી મગફળી હવે બહુ આવતી નથી અને બાયરો વ્હાઈટ ફોતરું માલ ગોતી રહ્યાં છે. ગોંડલમાં નવી મગફળીની … Read more

મગફળીના ભાવ ઘટતાં રહે ત્યાં સુધી ખેડૂતો એ વેચાણ કરવું કે નહિ?

સીંગદાણા અને સીંગતેલના નિકાસકારો ભારે નાણાભીડને સામનો કરી રહ્યા છે જો કે ધીમે ધીમે ચીન ખાતે થયેલા પૈસા છૂટા થવા લાગતાં ધીમે ધીમે નાણાભીડ ઓછી થઈ રહી છે. છેલ્લા પંદર દિવસથી ચીન સાથે સીંગતેલ કે સીંગદાણાના નવા કોઇ વેપાર પણ થયા નથી. બે દિવસ અગાઉ સીંગતેલના વેપાર ચીન સાથે નવા થયાની બજારમાં ચર્ચા હતી પણ હજુ … Read more

સારી ક્વોલિટીની મગફળીની આવકો ઘટીઃ ભાવમાં મજબૂતાઈનો માહોલ

સીંગતેલની પાછળ મગફળીની બજારમાં પિલાવાળાની માંગ સારી હોવાથી બજારો સારા છે, પંરતુ હવે બજારમાં સારા માલ બહુ ઓછા આવે છે, જેને પગલે બજારમાં આગળ ઉપર સુધારો આવી શકે છે. શનિવારે ક્વોલિટી મુજબ મણે રૂ.પ થી ૧૫નો સુધારો થયો હતો. ગોંડલમાં રવીવારની નવી આવકો ઉપર બજારનો મોટો મદાર મગફળીનાં સૌરાષ્ટ્રનાં બે-ત્રણ ટ્રેડડરો સાથે થયેલી વાતચીતનો સૂર … Read more

મગફળીમાં વેચાણનો અભાવ, ગામડે બેઠા ભાવ ઊચા બોલાયા

ખાદ્યતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીનાં ભાવમાં સરેરાશ પીઠાઓ ટકેલા રહ્યાં હતાં, પંરતુ ગામડે બેઠા ભાવ ઊંચા બોલાય રહ્યાં છે. ખેડૂતો હવે નીચા ભાવથી ગામડે બેઠા માલ આપવા તૈયાર નથી. સીંગતેલનાં ભાવ ઊંચકાશે તો મગફળીનાં ભાવ સુધરી શકે આગામી દિવસોમાં મગફળીની વેચવાલીમાં હજી ઘટાડો થાય તેવી ધારણાં છે. સરકાર દ્વારા હજી એકાદ મહિનો ખરીદો ચાલુ રહેશે , … Read more

મગફળીમાં ઊચી સપાટી થી ભાવમાં ઘટાડો જોવા મળ્યો

મગફળીમાં બજારો હવે ઘટી રહ્યાં છે. સીંગતેલમાં ખાસ વેપારો ન હોવાથી પિલાણવાળા ઊંચા ભાવથી મગફળી લેવા તૈયાર ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો આજે ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની બજાર સરેરાશ નીચી જ રહે તેવી ધારણાં છે. મગફળીમાં પિલાણવાળાની ઘરાકી ઘટી હોવાથી ભાવ ઘટ્યાં મગફળીનાં વેપારો સરેરાશ હવે ઓછા થવા લાગ્યાં છે … Read more