સરકાર દ્વારા માવઠાથી નુકસાનીનો સર્વે શરૂ આ વિસ્તારને લાભ નહીં મળે

ક્મોસમી માવઠાએ અનેક ખેડૂતોના પાકને અને ખેતીએ પાયમાલ કરતા સરકાર દ્વારા નુકસાન માટેના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે છતાં અમુક વિસ્તારોના ખેડૂતોને સહાય મળવાની સંભાવના નથી. જેમ કે સાબરકાંઠા જિલ્લામાં આજથી ૮ ટીમો દ્વારા નુકસાનીનો સર્વે શરૂ થઇ ગયો છે. ઘણા વિસ્તારોમાં ૩૩ ટકાથી વધુ નુકસાન ન હોવાના કારણે સહાયની સંભાવના નહીંવત્‌ જોવાઈ રહી છે. … Read more

સરકાર દ્વારા ફળ પાકોનું ઉત્પાદન વધારવા ગુજરાતના ખેડુતો માટે 45 કરોડની યોજના

કઇ રાજ્યના ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને ખંબા, જામફળ અને કેળ પાકમાં આર્ધિક સહાય માટે કૃષિ વિભાગ દ્વારા 45 કરોડની નવી યોજના જાહેર કરાઇ છે. બાગાયતી પાકના કારણે ખેડૂતોને ફાયદો થતો હોવાષી તેનો વિસ્તાર પણ ૧૯,૫૦૦ હેક્ટર જેટલો વધારવામાં આવશે. બાગાયત ખાતાની યોજના અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાધવજી પટેલે જલાવ્યું હતું કે નવીયોજના હેઠળ … Read more

ગુજરાત સરકારના ખેડૂતો માટે 3 મોટા નિર્ણય : 1 એપ્રિલથી ડુંગળી વેચી હશે તેને કિલો દીઠ 2 રૂપિયાની સહાય

કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે લીધેલા નિર્ણયો અંગે જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ કહ્યું કે, ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને વેચાણ ભાવમાં નુકસાન આવે છે. ખેડૂતોએ સહાય અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ડુંગળીના પડતલ કિંમત કરતા ઓછા ભાવ મળે છે. ડુંગળી ઉત્પાદક ખેડૂતોને નુકસાન ન થાય તે માટે નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 22 … Read more