ગુજરાતમાં નવી મગફળીની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ
ઉનાળુ મગફળીની આવકોમાં વધારો થયો હતો, પંરતુ સામે બિયારણબર માલમાં લેવાલી સારી છે અને સીંગતેલનાં ભાવ પણ મજબૂત હોવાથી મગફળની બજારો ભાવ ઘટવાનું નામ લેતી નથી. મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. સરકારી મગફળી નાફેડ દ્વારા જે વેચાણ થઈ રહી છે તેની ક્વોલિટીની મોટી ફરીયાદો અથવા તો પેરિટી ન હોવાથી બજારમાં નવી મગફળીની લેવાલી સારી … Read more