Wheat price in Gujarat: ગુજરાતના ઘઉંના ટેકાના ભાવ વધતા લોકલ ભાવમાં પણ સુધારાની ધારણાં

Local prices are also expected to improve as wheat support prices in Gujarat increase

Wheat price in Gujarat (ગુજરાતમાં ઘઉંના ભાવ): કેન્દ્ર સરકારે ઘઉંના નવી સિઝન માટે ટેકાના ભાવમાં રૂ.૧૫૦નો વધારો કરીને રૂ.૨૪૨પના ભાવ કયાં છે જે ચાલુ સિઝનમાં રૂ.૨૨૭૫ હતા. ઘઉંનાં ટેકાના ભાવ રૂ.૧૫૦ વધ્યાં હોવાથી જૂના ઘઉંમાં હજી પણ ડક્વિન્ટલે રૂ.૧૦૦ની તેજી આવે તેવી સંભાવનાં છે. દિલ્હી ઘઉંનો ભાવ ટૂંકમાં રૂ.૩૧૦૦ અને દિવાળી બાદ સરકાર કોઈ પગલા … Read more

ઘઉંમાં ઉતારા ઓછા આવવાના કારણે ઘઉંના ભાવ સ્થિર રેહવાની સંભાવના

wheat market prices of are likely to remain stable due to low harvest in Gujarat wheat

નવી સિઝનના પ્રારંભે હવે અજારો ઘટતી અટકીને સ્થિર થઈ રહી છે. હોળી-રંગપંચમી બાદ છિસાબી નવા વર્ષથી ઘઉંનો વેપાર વ્યવસ્થિત ગોઠવાતો જશે તેવું હાલ જણાઈ રહ્યું છે. જોકે આ વર્ષે ઉતરતી ગુણવત્તા અને ઓછા ઉતારાને કારણે ખેડૂતો, વેપારીઓ, ફ્લોરમિલરો, સ્ટોક્સ્ટો, દુકાનદારોએ, બારે માસ ઘઉં ભરનારા અને સરકાર સૌ ચિંતિત છે. અહેવાલો અનુસાર અત્યાર સુધી જે રાજ્યોમાં … Read more

ગુજરાતમાં ઘઉંના વાવેતરની પ્રક્રિયા શરૂ થતા, નવી સીઝન સુધી ઘઉંના ભાવ વધશે

ઘઉં બજારમાં વાવેતરની કામગિરી ખૂબ જ ધીમી ચાલુ રહી છે. સમગ્ર દેશમાં ૩૦૦ લાખ હેકટરમાં સામાન્ય રીતે વાવેતર થાય છે, જેની તુલને ગત સપ્તાહ સુધીમાં હજી માતર ૧૩૮ લાખ હેકટરમાં જ વાવેતર થયું છે. આમ વાવેતરની કામગિરી હાલ ધીમી છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

હાલ ઘઉંનાં ભાવમાં સ્થિરતા, એપ્રિલમાં ખેડૂતોને સારા ભાવ મળવાની સંભાવના

હાલ ઘઉં બજારમાં ભાવ સ્થિર હતાં. ગુજરાતમાં મોટા ભાગનાં પીઠાઓ આજે બંધ રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતનાં હિંમતનગર અને તલોદ જેવા છૂટક પીઠાઓ ખુલ્લા હતા, પંરતુ ત્યાં બજારો સરેરાશ ટકેલી રહી હતી. નિકાસમાં પણ ખાસ વેપારો નહોંતા અને સ્ટોકિસ્ટોએ આવતીકાલ સુધી લોડિંગ ચાલુ રાખ્યું પછી સીધું એપ્રિલથી શરૂ થાય તેવી ધારણાં છે. હિંમતનગરમાં ઘઉની ૭,૦૦૦ ગુણીની આવક … Read more

ઘઉંમાં ઓછી ખરીદીથી મિલબાર ઘઉંના ભાવમાં આવ્યો ધટાડો

ઘઉં બજારમાં ઓછી ખરીદીને પગલે ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. વૈશ્વિક ઘઉંનાં બજાર ભાવ ઘટી રહ્યાં હોવાથી ઘરઆંગણેથી નિકાસમાં પેરિટી ઘટ તેવી નિકાસકારોને આશંકા હોવાથી હાલ લેવાલી ઓછી છે. બીજી તરફ સ્ટોકિસ્ટોની પણ હજી ખાસ કોઈ મોટી લેવાલી આવી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ઘઉંનાં અગ્રણી વેપારીઓનું … Read more

આજથી નવા ઘઉંની આવકો વધવાની ધારણા: ઘઉંના ભાવ થોડા ઘટશે

ઘઉં બજારમાં ભાવ શનિવારે અથડાય રહ્યાં હતાં. ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમી વધી રહી હોવાથી નવા ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રમાં દૈનિક 500 થી 1000 ગુણી વચ્ચે આવકો થઈ રહી છે, જે ચાલુ સપ્તાહથી વધીને 1000 થી 1500 કે ગરમી વધશે તો 2000 ગુણી પણ દૈનિક આવવા લાગે તેવી સંભાવનાં … Read more

ઘઉંમાં મોટી હલચલ: ખેડૂતોને ઘઉંના ભાવમાં હજી સુધારો થવાની ધારણાં

ઘઉંમાં છેલ્લા એક સપ્તાહથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘઉંમાં વૈશ્વિક બજાર ની અપડાઉન પાછળ લોકલ બજારો પણ વધી રહી છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં આવી જ વધઘટ ચાલુ રહે તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ માં આજે સરેરાશ ઘટ્યાં ભાવથી ક્વિન્ટલે રૂ.૧૦થી ૨૦નો સુધારો હતો. પીઠાઓમાં બે-પાંચ રૂપિયા વધ્યાં હતાં. નવા ઘઉંની આવકો આજે … Read more

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો 8 થી ૧૦ દિવસમાં વધવાની સંભાવના

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંનું આગમન છૂટક-પૂટક શરૂ થઈ ગયું છે, પંરતુ આગામી સપ્તાહથી તેમાં વધારો થાય તેવી ધારણાં છે. બીજી તરફ ઘઉનાં ભાવ સતત તુટી રહ્યાં છે અને પીઠો આજે મણે રૂ.૫થી ૧૦ નરમ રહ્યાં હતાં. નિકાસકારોની લેવાલી પણ ઘટી છે. કેશોદ, કોડીનાર-ગોંડલ સહિતનાં સેન્ટરનાં વેપારીઓ કહેછે કે અમારા પીઠાઓમાં આજે છૂટક-છૂટક આવકો હતી. જૂનાગઢમાં ૨૦૦ … Read more