Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો મંજૂર કર્યો છે. મંજૂર થયેલ દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા છે. 9 જૂન ગુરુવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ … Read more

ગુજરાત પૂરવઠા નિગમ સરકારી યોજનાઓ માટે સીગતેલનાં 1.52 લાખ ડબ્બા ખરીદશે

સીંગતેલની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ગુજરાત પૂરવઠા નિગમે પણ ગુજરાતમાંથી પોતાની સરકારી યોજનાની જરૂરિયાત માટે બજારમાંથી ૧.૫૨ લાખ ડબ્બા (૧૫ કિલો)નાં ખરીદવાની જાહેરાત કરી છે. જોકે બજાર વર્ગ ડહે છેકે નિગમની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. જોકે સીંગતેલની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ … Read more

ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન

ગુજરાતમાં આજે સાવત્રિક કમોસમી વરસાદ-માવઠું પડ્યું હતું. સર્વત્ર વરસાદને પગલે ખેતીપાકોને આંશિકપણે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાત સરકારનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં શુક્રવારે એક મિલીમીટરથી લઈને ૩૫ મિલીમીટર સુધીનો વરસાદ કુલ ૧૩૬ તાલુકામાં પડ્યો હતો. ગુજરાતમાં કુલ ૧૩૬ તાલુકામાં એકથી ૩૫ મિલીમીટર સુધી વરસાદ પડ્યો આમ સર્વત્ર કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. શિયાળુ પાકોના … Read more