jeera price Today: જીરામાં ગલ્ફ દેશોની નિકાસ માંગને પગલે જીરૂમાં ધીમી ગતિએ તેજીનો દોર શરૂ જાણો શું રહ્યા ભાવ

jeera price Today (જીરા આજના બજાર ભાવ): જીરૂમાં તંજીનો દોર યથાવત હતો અને ભાવ યાડામા રૂ.૧૦૦ થી ૧૫૦ વધી ગયા હતા. ઉઝામાં સારી ક્વોલિટીનું જીરૂ રૂ.૫૧૫૦માં વેચાણ થયું હતુ,જ્યારે નિકાસ ભાવ યુરોપ ક્વોલિટીનાં રૂ.૫૫૦૦ની નજીક પહોંઆં હતા. ગલ્ફ નિકાસના વધારા સાથે જીરૂના ભાવમાં તેજી જીરૂના વેપારીઓ કહે છેકે ગલ્ફ દેશોનાં નિકાસ વેપારને પગલે જીરૂમાં તેજી … Read more

jeera price today: જીરૂની બજારમાં મંદીને બ્રેક લાગી જીરું વાયદામાં સુધારો જોવા મળ્યો

jeera market slump break to Cumin future market price hike

જીરૂના બજારમાં અચાનક સુધારો: શું છે કારણ? જીરૂના બજારમાં ભાવ ધટતા અટકીને આજે થોડા સુધાર્યા હતા. જીરૂની બજારમા આગામી દિવસોમાં લેવાલી સારી આવક તો બજારને ટેકો મળે તવી ધારણાં છે. હાલમાં લોકલ કે નિકાસ માંગ કોઈ માટી નથી, કે જેના ટેકાથી બજારો સુધરી શકે છે. બાંગ્લાદેશ તરફથી જીરૂની માંગ વધતાં બજારમાં હલચલ જીરૂનાં એક અગ્રણી … Read more

Jeera price today: જીરૂમા સારી આવકો સાથે વેપાર નીકળતા, જીરૂના ભાવમાં ઉછાળો

Jeera price today in Gujarat hike with good income and cumin trade

Jeera price today: જીરૂની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. જીરૂમાં હાલ આવકો સારી છે અને સામે થોડા લોકલ અને નિકાસ વેપારો જોવા મળી રહ્યાં હોવાથી ભાવમાં શનિવારે રૂ.રપથી પ૦ સુધારો થયો હતો. જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલનાં સંજોગોમાં બજારમાં લેવાલી ઓછી છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળનો બજારનો આધાર રહલા … Read more

Jeera price today in Gujarat: આજે જીરૂમા વાયદા બજારો ખુલતા બજારમાં મજબૂતાઈ, જીરૂના ભાવમાં ઉછાળો

Jeera price today in Gujarat hike amid cumin futures market opening strength

Jeera price today in Gujarat: જીરૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા. ત્રણ દિવસની રજા બાદ આજે વાયદા બજારો ખુલતા બજારમાં મજબૂતાઈ હતી અને મામૂલી સુધારો થયો હતો. બીજી તરફ હાજરમાં પણ મણે રૂ.૫૦થી પપનો વધારો થયો હતો. ઉંઝામાં બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં જીરૂની આવકો ઉંઝામાં ઘટીન ૧૦ હજાર બોરી આસપાસ થઈ ગઈ છે, જો આવક … Read more

Cumin price in gujarat: ઉંઝામાં જીરૂની આવકો ઘટીને ૧૧ હજાર બોરી પહોંચી જાણો આજના ભાવ

jeera price in gujarat down amid Unjha cumin revenues

જીરુંના ભાવ અથડાય રહ્યાં હતાં. હાજર બજારો સવારમાં નરમ હતા, પરતુ વાયદા બજારો સુધરતા નિકાસ ભાવમાં પણ નિકાસકારોએ રૂ.૫૦નો વધારો કર્યો હતો. જીરૂની આવકો આજે પણ ઘટી હતી. ઉંઝામાં જીરૂની આવકમાં ઘટાડો ઉંઝામાં ગઈકાલે અક દિવસ ૩૦ હજાર બોરીની આવક થયા બાદ બુધવાર આવક ઘટીને ૧૧ હજાર બોરીની નીચી સપાટી પર આવી ગઈ હતી. વેપારીઓ … Read more

જીરું વાયદા બજાર ભાવ: જીરૂમાં કૃત્રિમ તેજીને કારણે જીરુંના ભાવ ઘટવાની ધારણાં

expectations of fall in jeera prices due to artificial boom in cumin

જીરુંના ભાવ: જીરૂની બજારમાં આર્ટીફેશ્યીલ-કુત્રિમ તેજીનો અંત દેખાય છેઅને બજારો ગમે ત્યારે આગામી દિવસોમાં હજી પણ કિલોએ રૂ.૧૫થી ૨૦ નીકળી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં એવરેજ ૪૫થી ૫૦ હજાર બોરીની આવક થાય છે, જેની સામે વેપારો માત્ર ૧૫ હજાર બોરીના માંડ ઉતરે છે. ઉઝા જેવા સેન્ટરમાં વેપારો ઘટીને સાત-આઠ હજાર બ્રોરીનાં જ થાય છે, જે … Read more

જીરુંના ભાવ : જીરુમાં આવકો વધતા એકાએક ભાવમાં કડાકો, જાણો કેટલા થયા ભાવ

cumin futures market price hike cumin income trade rising

જીરુંના ભાવ: જીરૂની બજારમા સટ્ટો ફરી જામ્યો છે અને હાજર વાયદાનાં ભાવ સરખા કરવાની લ્હાયમાં સટ્ટોડિયા બરાબરનો ખેલ ખેલી રહ્યાં છે. જીરૂમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટ્ટાકોય તેજી આવતા ભાવ રૂ.૩૦,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા. આ તરફ ઉંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં ૨૦ કિલોએ રૂ.૪૦૦ થી ૫૦૦ની મંદી થઈ ગઈ હતી. આગામી દિવસોમાં … Read more

જીરાનો સર્વે : માર્ચ એન્ડિંગના કારણે વેપાર ઘટતા જીરુંના ભાવ અને વાયદા બજાર તળીયે

survey Cumin futures trade lower due to March ending

ઊંઝા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જામજોધપુર, જૂનાગઢ અને જામનગર જેવા મથકોએથી જીરુંના ભાવ વિષે એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના પાક અને બજાર વિષે અભિપ્રાય આપી રહ્યા છે. એનાલિસ્ટ પ્રેમચંદ મેહતા જીરુંના ભાવ બજાર વિષે છેલ્લાં ર૦-૨પ વર્ષથી અભ્યાસ કરે છે. ગયા વર્ષે એનસીડીઈએક્સનો વાયદો રૂ. ૬૫૦-૬૭૫નું મથાળું વટાવી ગયો હતો ત્યારે સ્ટોકિસ્ટોને ચેતવણી આપતા કહ્યું હતું કે, … Read more