ગુજરાતમાં નવરાત્રિના આરંભે જીનોના મુર્હર્ત થતાં કપાસના ભાવ માં આવ્યો ઉછાળો

આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઠૅર ઠેર જીનોના મુહૂર્ત થયા હતા, જેને કારણે કાચા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ વધી ૧.૪૫ લાખે અથડાઇ હતી, તો પ્રતિ મણના ભાવ ઊંચામાં ૧૮૦૦ના મથાળે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જીનોના મુહૂર્ત થયા હતા. કડી અને વિજાપુર પંથકમાં મહારાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ગાડી કપાસની આવકો … Read more

ગુજરાતમાં નવા કપાસની અવાક ધીમે ધીમે શરૂ, કેવા રહેશે કપાસના ભાવ ?

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે આજે કેટલાક સ્થળોએ ઉઘાડ નીકળ્યો હતો. મહારાષ્ટ્ર સ્થિત ઓરંગાબાદ આસપાસ પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં છ હજાર મણનો વધારો નોંધાયો હતો. cotton agri commodity market is new cotton income arrived agriculture in Gujarat cotton price predict hike ● કચ્છ … Read more