સારી ક્વોલિટીના કપાસમાં ખેડૂતોને સારા ભાવ મળશે
દેશભરમાં કપાસની આવક નિંરતર ઘટી રહી છે. છેલ્લા બે દિવસથી આવક દોઢ લાખ ગાંસડી રૂની એટલે કે ૩૪ થી ૩૬ લાખ મણથી કપાસની આવક વધતી નથી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ વર્ષે રૂનો પાક ધારણા કરતાં ઘણો જ ઓછો નીકળે તેવું લાગી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ૧૦ … Read more