કાપડમિલો અને જીનર્સોની વચ્ચે ક્વોલિટીને કારણે કપાસના ભાવમાં આવ્યો ઘટાડો
કાપડમિલો અને જીનર્સોની વચ્ચે રૂની અંગે ડખ્ખો થતાં છેલ્લા પાંચ દિવસથી રૂના વેપાર સાવ બંધ થઇ ચૂક્યા છે જેને કારણે જીનો દ્વારા કપાસની ખરીદી અટકી જતાં કપાસના ભાવ મણે રૂ।.૫પ થી ૧૦ ઘટયા હતા. દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ૭૫ થી ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૮ થી ૧૯ લાખ મણ કપાસની આવક થઈ હતી. ઉત્તર … Read more