કપાસની આવકમાં સતત ઘટાડો થવાથી સારા કપાસના ભાવ થી ખેડૂતો ને ફાયદો

દેશમાં રૂની આવક સોમવારે વધુ ઘટીને ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૯.૦૦ લાખ મણની રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવે કપાસની આવક ઘટી રહી છે કારણ કે સતત ભાવ વધી રહ્યા હોઇ મક્કમ ખેડૂતો હાલ કપાસ વેચવાથી દૂર છે હાલ જેમને કોરોના વાઈરસને કારણે લોકડાઉન થવાનો ભય છે તે જ કપાસ વેચી રહ્યા છે. … Read more

ક્પાસિયા અને ક્પાસિયાખોળના ભાવ વધતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

કપાસના ભાવ સતત વધી રહ્યા હોઇ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસના કેસો વધતાં લોકડાઉન આવવાની સંભાવનાએ કપાસની વેચવાલી વધતાં દેશમાં કપાસની આવક ગુરૂવારે વધી હતી. દેશમાં ગુરૂવારે રૂની આવક વધીને ૯૦ થી ૯૨ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ર૨૨ થી ૨૩ લાખ મણ નોંધાઇ હતી. દેશના તમામ સેન્ટરમાં કપાસના ભાવ સતત વધી રહ્યા છે. ઉત્તર ભારતમાં … Read more

ગુજરાતમાં કપાસની આવક વધતા, કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

દેશમાં રૂની આવક ૮૪ થી ૯૪ હજાર ગાંસડી એટલે કે સવા વીસ થી સાડી બાવીસ લાખ મણ કપાસની આવક બુધવારે રહી હતી. દેશભરમાં કપાસની આવક છેલ્લા સાત-આઠ દિવસથી જળવાયેલી છે. તા.૧૦મી માર્ચ પછી કપાસની આવકમાં ઘટાડો થાય તેવી ધારણા છે. દેશમાં રૂની આવક તા.૧૮મી ફેબ્રુઆરી સુધીમાં ૨૮૫.૯૦ લાખ ગાંસડી થઇ હોવાનું સીસીઆઇના રિપોર્ટમાં બતાવ્યું હતું. … Read more

કાપડમિલો અને જીનર્સોની વચ્ચે ક્વોલિટીને કારણે કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

કાપડમિલો અને જીનર્સોની વચ્ચે રૂની અંગે ડખ્ખો થતાં છેલ્લા પાંચ દિવસથી રૂના વેપાર સાવ બંધ થઇ ચૂક્યા છે જેને કારણે જીનો દ્વારા કપાસની ખરીદી અટકી જતાં કપાસના ભાવ મણે રૂ।.૫પ થી ૧૦ ઘટયા હતા. દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ૭૫ થી ૭૯ હજાર ગાંસડી એટલે કે ૧૮ થી ૧૯ લાખ મણ કપાસની આવક થઈ હતી. ઉત્તર … Read more

ગુજરાત અને સમગ્ર દેશમાં કપાસના ભાવમાં આગવેગે તેજી, કપાસના ભાવમાં ઉછળ્યા

દેશમાં રૂની આવક ગુરૂવારે વધીને ઘટીને ૮૭ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ ના કેસ વધતાં ગર્વમેન્ટે અમરાવતી, અકોલા વિગેરે વિસ્તારમાં રાત્રિનો તેમજ રવિવારનો કર્ફયુ લાદી દેતાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધુ ઘટવાની ધારણા છે. દેશભરમાં … Read more

કપાસિયા અને ખોળના ભાવ ઊચકાતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

દેશમાં રૂની આવક વધતી અટકી ગઈ છે. બુધવારે દેશમાં રૂની આવક ફરી એક વખત એક લાખ ગાંસડીથી ઓછી ૯૪ થી ૯૭ હજાર ગાંસડી એટલે કે ર૩ લાખ મણ આસપાસ રહી હતી. કપાસના ભાવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં મણે રૂ.૫ થી ૧૦ વધીને રૂ।.૧૧૮૦ થી ૧૨૩૦ સુધી બોલાતા હતા. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસના ભાવ … Read more

દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ … Read more