સારી ક્વોલિટીના કપાસ ધરાવતાં ખેડૂતોને રેકોર્ડબ્રેક ભાવ મળવાની પુરેપુરી આશા

સૌરાષ્ટ્રના ખેડૂતોના ઘરમાં હજુ ઘણો કપાસ પડ્યો છે અને અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખેડૂતો કપાસના સારા ભાવ મેળવવા એકદમ મક્કમ છે. સીઝનની શરૂઆતે કપાસના ભાવ મણના રૂ.૯૦૦ થી ૯૫૦ હતા જે વધીને હાલ રૂ।.૧૨૦૦ થી ૧૨૫૦ની સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૨૦૦ના ભાવે હાલ થઇ રહ્યા છે. દેશાવરનો કપાસ કડીમાં … Read more

રૂમાં ખેડૂતોની ઊંચા ભાવે વેચાણથી વધતાં કપાસના ભાવ ઊંચા મથાળે ઘટ્યા

દેશભરમાં કપાસની આવક ઘટવાનો સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. બુધવારે દેશમાં રૂની આવક ૧.૧૫ થી ૧.૧૭ લાખ ગાંસડી એટલે કે ૨૭ થી ૨૮ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂની આવક ઘટીને ૨૧ થી રપ હજાર ગાંસડી એટલે કે પાંચ થી સાડા પાંચ લાખ મણ કપાસની જ આવક રહી હતી. ઉત્તર ભારતના … Read more

કપાસમાં વધુ આવક છતાં ભાવ વધતા રહે એવી સંભાવના

દેશમાં રૂ બનાવતી જીનોના સંગઠન કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ રૂના ઉત્પાદનનો અંદાજ ૬૦ લાખ મણ વધારીને ૮૬.૦૪ કરોડ મણનો મૂક્યો હતો, અગાઉનો અંદાજ ૮૫.૪૪ કરોડ મણનો હતો. ગુજરાતમાં કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા ના અંદાજ અનુસાર ૨૨.૫૬ કરોડ મણ કપાસનું પ્રેસિંગ થવાનું છે જેમાંથી અત્યાર સુધીમાં ૮.૮૮ કરોડ મણ કપાસનું પ્રેસિંગ થઇ ચૂક્યું છે જે ગત્ત … Read more

સીસીઆઇ કપાસ ની ખરીદી ઘટાડશે તે સમાચારથી દેશાવરમાં આવક ઘટી

દેશમાં રૂની આવક શુક્રવારે ક્રિસમસની રજાને કારણે ઘટી હતી પણ શતિવારે કોઈ રજા ન હોવા છતાં બે લાખ ગાંસડીથી ઓછી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં સમાન્ય રીતે ૮૦ થી ૯૦ હજાર ગાંસડી કપાસની આવક રહેતી હોય છે તે છેલ્લા બે દિવસથી ૫૦ હજાર ગાંસડી કરતાં પણ ઓછી રહે છે. તેલંગાનામાં કપાસની આવક મોટા … Read more

સારી ક્વોલિટીના કપાસના ભાવ વધવાની ધારણા, દેશમાં કપાસની આવક ઘટી

દેશમાં રૂની આવક શુક્રવારે ક્રિસમસની રજાને કારણે પોણા બે લાખ ગાંસડી આસપાસ રહી હતી. મોટાભાગની એજન્સીના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે ૧.૬૫ થી ૧,૬૪૭ લાખ ગાંસડી રૂની આવક થઈ હતી. સીસીઆઇ ની કચેરી શુક્રવારે બંધ હોઇ કેટલાંક રાજ્યોમાં કપાસની આવક ઘટી હતી. ઉત્તર ભારતમાં કપાસમાં સફેદ માખીને ઉપદ્રવ સતત વધી રહ્યો હોઇ ત્યાં જીનર્સોની કપાસ ખરીદી ઝડપી … Read more

કપાસિયા-ખોળમાં સતત બે દિવસ ભાવ વધતાં કપાસમાં આટલા ભાવ સુધર્યા

કપાસિયા અને ખોળના ભાવ મંગળવારે અને બુધવારે સતત બે દિવસ સુધરતાં કપાસમાં જીનર્સોની લેવાલીનો ટેકો મળ્યો હતો અને કપાસના ભાવ ગુરૂવારે મણે રૂ।.૧૦ થી ૧૫ સુધર્યા હતા. દેશમાં રૂની આવક ગુરૂવારે થોડી વધીને ૨.૮૦ લાખ ગાંસડી નજીક પહોંચી હતી. અમુક એજન્સીઓએ ૨.૯૨ લાખ ગાંસડી રૂની આવક બતાવી હતી. ખેડૂતોના કપાસના સારા ભાવ મળી રહ્યા હોઈ … Read more

કપાસિયા ખોળ સુધરતાં કપાસમાં મંદી અટકી, આટલા રહ્યા કપાસના ભાવ

દેશમાં રૂની આવક બુધવારે ૨.૬૦ થી ૨.૭૫ લાખ ગાંસડી વચ્ચે રહી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગાનામાં ડિસેમ્બર મહિનાના આરંભથી આવક એકધારી વધી રહી છે. ઉત્તર ભારતના રાજ્યમાં કપાસની આવક ધારણા પ્રમાણે વધતી નથી જેને કારણે આજે ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા જો કે દેશના અન્ય રાજ્યોમાં કપાસના ભાવ આજે ટકેલા હતા. … Read more

કપાસમાં સતત બીજા દિવસે ભાવમાં સ્થિર ઘટાડો

દેશમાં રૂની આવક મંગળવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી જળવાયેલી હતી. હતી. સોમવારે કપાસના ભાવ સમગ્ર દેશમાં ઘટતાં આજે સવારથી આવક થોડી ઓછી દેખાતી હતી પણ દિવસ દરમિયાન કપાસિયાના ભાવ સુધરતાં ફરી આવક વધી હતી. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હજુ જોઈએ તેવી આવક વધતી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવક રાબેતા મુજબ … Read more