ગોંડલમાં લાલ મરચાની આવકથી યાર્ડો છલકાયો, કેવા રહ્યા મરચાના ભાવ?

લાલ સૂકા મરચાંની બજાર આવકો એ જોર પકડ્યું છે. બજારો આજે પણ સારા લેવલ પર ટકેલી છે. માર્ચ એન્ડીંગની રજાઓ પુરી થઇ, તા.ર, એપ્રિલથી લગભગ યાર્ડો શરૂ થવાના છે. બધા યાર્ડોમાં રવી સિઝનની જણસીઓ હોંબેશ ઠલવાઇ રહી છે. મસાલા પાકો અને ઘઉ જેવા પાકોમાં લોકલ ડિમાન્ડ શરૂ થવાનો આ સમય છે, તેથી ખુલ્લી મરચાના બજારના ભાવ … Read more

મરચાંની ખુબ અવાકને સામે મરચાંના ભાવમાં આવ્યો વધારો…

મરચાંમાં સતત બે વર્ષથી ખેડૂતોને મળતાં સારા ભાવને કારણે આગામી ખરીફમાં પણ વાવેતરમાં વધારો થવાના અંધાણ સ્પષ્ટ થઇ રહ્યાં છે. ખેડૂતો અત્યારથી સારી જાતનું બીજ શોધવામાં લાગ્યા છે. હાલના સમયે મરચાંની બજારો આવકો ના મારા સામે પણ લેવાલીને કારણે સામાન્ય વધ-ધટે ટકેલી છે. મરચાંની હાઇબ્રીડ ૭૦૨, સાનિયા, ઓજસ જેવી જાતો સામે ડબલ પટ્ટો કે ઘોલર … Read more