એરંડાનું તેલની વિદેશીઓની ખરીદી ધીમી પડતા એરંડાના ભાવમાં સ્થિરતા : ખેડૂતો મક્કમ રહે

સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં સારો વરસાદ પડી જતાં હવે એરંડાનું વાવેતર સવાયું થો દોહઢુ થવાની વાતો બજારમાં ફરવા લાગી છે જો એરંડાનું વાવેતર સવાયું કે દોઢું થશે તો એરંડિયુ તેલ ખરીદવાવાળા વિદેશીઓ પણ હવે ખરીદીને ધીમી પાડશે. આથી આગામી ત્રણ થી ચાર મહિના એરંડામાં કોઇ મોટી તેજી થવાની શક્યતા નથી. એરંડાના ખેડૂતોએ હવે મક્કમ રહેવાનો … Read more

એરંડા વાયદા બજાર : એરંડાની અવાક ઓછી હોવાથી ખેડૂતોને એરંડાના સારા ભાવ મળશે સટોડિયાઓથી સાવધાન

વર્ષો પછી એરંડા ઉગાડતાં ખેડૂતોને સારા ભાવ મળવાનો મોકો મળ્યો છે ત્યારે ખેડૂત વિરોધી લૂંટારાઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે એરંડા પડાવી લેવા અનેક જાતના કાવત્રાઓ ઘડી રહ્યા છે પણ આ વર્ષે ખેડૂતોને લૂંટનારાઓને એકપણ કાવત્રા સફળ થયા નથી કારણ કે જગતનો તાત કહેવાતો ખેડૂત હવે હોંશિયાર બનીને સાચા અર્થમાં વેપારી બની ચૂક્યો છે. હવે ખેડૂત … Read more

ખેડૂતના એરંડા સસ્તામાં લૂંટવા માટે સટોડિયાઓ મેદાનમાં : એરંડાના ભાવ સારા મેળવા ખેડૂતો મક્કમ રહે

એરંડાના ખેડૂતોને વર્ષો પછી સારી કમાણી કરવાનો મોકો મળ્યો છે અને કપાસના ખેડૂતોની જેમ એરેડા ઉગાડતાં ખેડૂતોએ આ વર્ષે હિંમતથી સટોડિયાઓને આગળ જતાં એરંડામાં મોટી તેજી દેખાય છે આથી ખેડૂતોના ઘરમાં પડેલા એરંડા સસ્તામાં પડાવી લેવા સટોડિયાઓ હાલ મંદીનો ગભરાટ ફેલાવીને ખેડૂતોને ડરાવવા મેદાનમાં પડયા છે. એરંડાના ભાવ હજુ પણ વધવાના પૂરપુરા ચાન્સ છે એટલે … Read more

Commodity market Castor seeds : ગુજરાતના ખેડૂતોને રેકોર્ડ બ્રેક એરંડાના ભાવ મેળવા આ બાબતનું રાખવું પડશે ધ્યાન, વધુ જાણો…

છેલ્લા ચાર મહિનાથી એંરડાના ખેડૂતોને અહીથી કહેવામાં આવો રહ્યું છે કે એરંડાના ભાવ આ વર્ષે ખેડૂતોને અત્યાર સુધી ન જોયા હોવા તેવા જોવા મળશે. એરંડાના ભાવ હાલ ગુજરાતના પીઠામાં મણના ૧૫૦૦ રૂપિયા બોલાય રહ્યા છે. એંરડાના ઉત્પાદન અને સ્ટોક વિશે ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણી મગનભાઇ પટેલની વાત દરેક ખેડૂતોએ સાંભળવી જોઈએ. ખેડૂત અગ્રણી મગનભાઈએ કહે … Read more

વિદેશમાં એરંડિયા તેલની મોટી માગ હોવાથી એરંડાના ભાવમાં મોટી તેજી થવાની શક્યતા

લાંબા સમયથી એરંડાના ખેડૂતોને અહીંથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે થોભી જાવ. કપાસના ખેડૂતોને આ વર્ષે અત્યારે મણના ૨૭૦૦ રૂપિયાથી વધુ મળી રહ્યા છે. જીરૂના ખેડૂતોને મણના ૪૨૦૦ થી ૪૩૦૦ રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને ધાણાના ઊંચામાં મણના ૨૫૦૦ રૂપિયા સુધી ભાવ મળ્યા છે તે જ રીતે એરંડાના ખેડૂતો જો વેચવામાં ઉતાવળ ન કરે … Read more

ગુજરાત માર્કેટયાર્ડમાં સતત એરંડાની અવાક ઘટતા એરંડાના ભાવમાં તેજીના દિવસો જોવા મળશે

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં એરંડામાં આવક વધીને રોજિંદી સવા બે થી અઢી લાખ ગુણીએ પહોંચી હતી પણ જેવો મે મહિનો શરૂ થયો કે તુરંત જ એરંડાની આવક ઝડપથી ઘટવા લાગી છે. ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ બધું મળીને હાલ રોજની દોઢ થી પોણા બે લાખ ગુણીની આવક થઇ રહી છે. મે મહિનો શરૂ થયો ત્યારબાદ એકપણ … Read more

એરંડાના જે ખેડૂતોએ પાક સાચવ્યો હશે એને એરંડાના ભાવ રોકર્ડ બ્રેક મળવાની આશા નક્કી

અહીં એરંડાના ભાવ વિશે છેલ્લા ઘણા મહિનાઓથી કહેવામાં આવી રહ્યુ છે કે એરંડાના ભાવ કપાસની જેમ જ મણના ૨૦૦૦ રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા પંદર દિવસથી એરંડાની રોજની આવક બે લાખ ગુણી આસપાસ આવી રહી હોવા છતાં એરંડાના ભાવ મણના ૧૪૦૦ રૂપિયાથી ઘટતાં નથી તે બતાવે છે કે એરંડામાં મોટી તેજી નક્કી થવાની છે. … Read more

ગુજરાત એરંડાના ખેડૂતો થોડી વેચવાલી ઓછી કરે તો આગળ જતાં એરંડાના ભાવમાં ઉછાળાની આશા

એરંડાના વેપાર હવે વધીને બે લાખ ગુણીએ પહોંચી ગયા છે. ખેડૂતો અત્યારે ખેતરમાં જેવા એરંડાની વીણી સુકાઇ જાય તે તુરંત જ બજારમાં વેચી રહ્યા છે કારણ કે અગાઉના વર્ષો કરતાં એરંડાના ભાવ ઘણા જ સારા મળી રહ્યા છે. હાલ નીકળતી સીઝને એરંડાના ખેડૂતોને મણના ૧૪૦૦ રૂપિયા મળતાં હોય તેવું અત્યાર સુધીમાં પહેલીવખત બન્યું છે. આટલા … Read more