Cooking oil price: સિંગતેલના ભાવ જોતા ભુપેન્દ્ર સરકાર ગુજરાતના મગફળી ખેડૂતોને બચાવશે?

groundnut Singtel price down govt able to save gujarat peanut farmer

સિંગતેલના ભાવ, એરંડા તેલના ભાવ, કપાસિયા તેલના ભાવ, મગફળી તેલના ભાવ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવો રહો. હોવાથી સોયાબીનના ખેડૂતોને બચાવવા માટે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ડ્યૂટીમાં ગત સપ્તાહે પોલિટીક્લ પ્રેશરથી સર ટકા જેવો વધારો કરી દીધો છે. આ ડ્યૂટી વધારાની માત્ર સોયાબીનના ખેડૂતોને ફાયદો થશે. ડ્યૂટી વધવા છત્તા મગફળીના મસમોટા પાકને કારણે બજારો સતત … Read more

એંરડાના ભાવ માં હજી ધીમી ગતિએ ભાવ વધતાં રહેશે, ક્યારે વેચવા એરંડા ?

એરંડામાં છેલ્લા એક મહિનામાં ભાવ ૧૦૦૦ રૂપિયાથી વધીને ૧૧૦૦ રૂપિયા થયા છે. એરંડાની સીઝન ચાલુ થઈ ત્યારે એરંડાના ભાવ ૮૦૦ રૂપિયા હતા તેમાં ૩૦૦ રૂપિયા વધી ગયા છે. એંરડાના તેલ ની બજાર : એરંડિયા તેલની નિકાસ જાન્યુઆરી થી જુનમાં જંગીમાત્રામાં થઇ હોઇ હવે જુલાઇ અને ઓગસ્ટમાં થોડી નિકાસ ઘટશે આથી અહીં એરંડાનું પિલાણ કરતી મિલો … Read more

ગુજરાતમાં એરંડાની અવાક ઘટશે તો કેવા રહેશે એરંડાના ભાવ માર્કેટ યાર્ડમાં?

એરંડાનો ભાવ વધીને પ્રતિ મણ રૂ.૧૦રપ થી ૧૦૩૦ થતાં ખેડૂતોને વેચવાનું આકર્ષણ વધ્યું છે. હાલ ગુજરાતમાં રોજિંદી ૧.૭૦ થી ૧.૭૫ લાખ બોરીની આવક થઇ રહી છે. એરંડાના ઊંચા ભાવે ૭૦ ટકા ખેડૂતો એરંડા માર્કેટમાં વેચી નાખવાનું પસંદ કરશે. એરંડાના ૩૦ ટકા શક્તિશાળી ખેડૂતો સારા ભાવ મળવાની રાહે સ્ટોક કરશે તેવી ધારણા છે. ચાલુ વર્ષે એરંડાનું … Read more

એપ્રિલ મહિનામાં એરંડાની અવાક વધશે, એરંડા રાખવો કે વેચવો?

હાલ એરંડાની બજાર આવક પીઠા બંધ હોઇ સાવ બંધ છે. એપ્રિલની શરૂઆતમાં નવી આવક ચાલુ થશે. ગત્ત સપ્તાહે પીઠા બંધ રહ્યા ત્યારે એરંડાની આવક વધીને ૧ લાખ ગુણી સુધી પહોંચી ચુકી હતી. એપ્રિલમાં પીઠા ખુલશે ત્યારે આવક વધીને સવા થી દોઢ લાખ ગુણી રોજની જોવા મળશે ત્યારે એક વાત નક્કી છે એરંડાના ભાવ થોડા ઘટશે. … Read more