એંરડાના ભાવ માં હજી ધીમી ગતિએ ભાવ વધતાં રહેશે, ક્યારે વેચવા એરંડા ?

એરંડામાં છેલ્લા એક મહિનામાં ભાવ ૧૦૦૦ રૂપિયાથી વધીને ૧૧૦૦ રૂપિયા થયા છે. એરંડાની સીઝન ચાલુ થઈ ત્યારે એરંડાના ભાવ ૮૦૦ રૂપિયા હતા તેમાં ૩૦૦ રૂપિયા વધી ગયા છે. એંરડાના તેલ ની બજાર : એરંડિયા તેલની નિકાસ જાન્યુઆરી થી જુનમાં જંગીમાત્રામાં થઇ હોઇ હવે જુલાઇ અને ઓગસ્ટમાં થોડી નિકાસ ઘટશે આથી અહીં એરંડાનું પિલાણ કરતી મિલો … Read more

ગુજરાતમાં એરંડાનાં ભાવ જુલાઈ સુધીમાં મહાકાય વધારો થવાનો પુરેપુરો અંદાજ

છેલ્લા ત્રણ મહિનામાં દેશમાં એરંડાનાં ભાવ ૧૧ ટકા જેટલા વધી ગયા છે અને જુલાઈ સુધીમાં બીજા ૧૦ ટકા વધવાનો અંદાજ બજાર સાથે સંકળાયેલા ટ્રેડરો અને એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યાં છે. ટ્રેડરોનાં મતે ગુજરાતમાં એરંડાનાં ભાવ સરેરાશ ૨૦ કિલોનાં રૂ.૯૦૦ થી ૧૦૦૦ ચાલે છે, જે વધીને રૂ.૧૦૦ સુધી પહોંચવાની સંભાવના છે. આમ સરેરાશ મણે રૂ.૧૦૦નો સુધારો … Read more