ગોંડલમાં મરચાંની હરરાજીના પ્રારંભે રૂ.4100ના ભાવ…
લાલ સૂકું મરચું અત્યારે મસાલા માર્કેટમાં હોટ છે. લાલ મરચાંના વેચાણ માટે સૌરાષ્ટ્રનું ગોંડલ યાર્ડ પ્રમુખ સ્થાને છે. મરચાંનો પાક લેઈટ હોવાથી ગત વર્ષની તુલનાએ આ વર્ષે પુરા ૧૨ દિવસ મરચાંની હરરાજી મોડી શરૂ કરવામાં આવી છે. ગોંડલ યાર્ડ સૂત્રોના જણાવ્યામુજબ તા.૧, ડિસેમ્બરના દિવસે ૪૩૯ ભારી સૂકા મરચાંની આવક સાથે હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. … Read more