સૌની યોજના : ગુજરાતમાં ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૧૦ કલાક સરકાર વીજળી અપાશે

govt provide 10 electricity for save farmers crops in gujarat

ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. ક્યાં ખેડૂતોને એનો લાભ થશે આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી … Read more