kesar mango price today in gujarat: ગુજરાત યાર્ડમાં આજે 20506 બોક્સ કેરીની અવાક, જાણો આજના કેરીના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

kesar mango price today in gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીની આવકમાં થોડો વધારો જોવા મળ્યો. આજે 59,117 બોક્સની કુલ અવાક હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક કુલ 20506 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 67,509 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે ગુજરાતમાં કેસર કેરીના બોક્સ ના ભાવ

  • Kesar Mango Price in Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સ ના ભાવ ની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • kesar mango price in Ahmedabad: અમદાવાદમાં યાર્ડમાં આજે કેરીના કવીન્ટલનો ભાવ રૂ.1200 થી 4500 રહ્યો હતો.
  • Kesar Mango Price in Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.800 થી 2400 રહ્યો હતો. અને હાફુસ કેરીનો ભાવ રૂ.2000 થી 2400 રહ્યો હતો. સાથે રાજપુરીની પણ અવાક હતી અને એનો ભાવ 700 થી 900 રૂપિયા રહ્યો હતો.
  • Kesar Mango Price in Amreli: અમરેલી યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ રૂ.1200 થી 2100 રહ્યા હતો. અને હાફુસ કેરીનો ભાવ રૂ.1600 થી 2000 રહ્યા હતો.
  • Kesar Mango Price in Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેરીના ભાવ રૂ.650 થી 2200 રહ્યો હતો.
  • Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 30010 દાગીનાની આવક સામે ભાવ રૂ.1100 થી 2700 રહ્યો હતો.
  • વંથલી યાર્ડમાં કેરીના 4500 દાગીનાની આવક સામે ભાવ રૂ.450 થી 1000 રહ્યો હતો.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.450 થી 2080 રહ્યો હતો.
  • ડીસા યાર્ડમાં કેરીના 3500 દાગીના સામે ભાવ રૂ.1600 થી 2040 રહ્યો હતો.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1600 થી 1800 રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ રૂ. 700 થી 900 રહ્યો હતો. સાથે લંગડો કેરીની અવાક હતી અને ભાવ 2000 થી 2200 રૂપિયા રહ્યો હતો.

આજે ગુજરાતમાં કેરીની આવક

  • તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 18613 બોક્સની આવક થઈ હતી. અને હાફુસ કેરીની 395 દાગીની અવાક હતી સાથે રાજપુરી કેરીની 171 બોક્સની અવાક રહી હતી.
  • અમરેલી યાર્ડમાં કેસર કેરીની 40 કવીન્ટલની અને હાફુસ કેરીની 3 કવીન્ટલની આવક થઈ હતી.
  • જૂનાગઢ યાર્ડમાં કેરીની 872 કવીન્ટલની આવક થઈ હતી.
  • વંથલી યાર્ડમાં કેરીની 4500 બોક્સની આવક થઈ હતી.
  • પોરબંદર યાર્ડમાં કેરીની 30010 દાગીનાની આવક થઈ હતી.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 1853 દાગીનાની આવક થઈ હતી.
  • ડીસા યાર્ડમાં કેરીના 3500 દાગીનાની આવક થઈ હતી.
યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઆવક
અમદાવાદકેરી12004500* (કવીન્ટલ)
ગોંડલકેસર કેરી800240018613 (દાગીના)
ગોંડલહાફુસ કેરી20002400395 (દાગીના)
ગોંડલરાજાપુરી કેરી700900171 (દાગીના)
અમરેલીકેસર કેરી12002100200 (દાગીના)
અમરેલીહાફુસ કેરી1600200015 (દાગીના)
જૂનાગઢકેરી65022004360 (દાગીના)
વંથલીકેરી45010004500 (દાગીના)
પોરબંદરકેરી1100270030010 (દાગીના)
મહેસાણાકેસર કેરી45020801853 (દાગીના)
ડીસાકેરી160020403500 (દાગીના)
અંકલેશ્વરકેસર કેરી16001800
અંકલેશ્વરલંગડો કેરી20002200
અંકલેશ્વરરાજાપુરી કેરી700900

Leave a Comment