Gujarat monsoon forecast: રાજ્યમાં ૧૮ જૂન સુધી વરસાદની આગાહી જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Gujarat monsoon forecast: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે દક્ષિણના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્રારા આગામી ૧૮ જૂન સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

૧૩ જૂન વરસાદની આગાહી

આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડૉગ, ભાવનગર, નવસારી, અમરેલી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

૧૪ જૂન વરસાદની આગાહી

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ભાવનગર, નવસારી, વલસાડ, અમરેલી, તાપી અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

IMD હવામાન વિભાગ દ્વારા આગામી ૧૮ જૂન સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની સંભાવના…

છોટાઉદેપુર, ડાંગ, નવસારી, ભાવનગર, વલસાડ, અમરેલી, તાપી અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે . અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

૧૬ જૂન વરસાદની આગાહી

નવસારી, ગીર સોમનાથ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે . અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે .

૧૭ જૂન વરસાદની આગાહી

નવસારી, ગીર સોમનાથ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે . અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

૧૮ જૂન વરસાદની આગાહી

નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ અને દમણ, દાદરા નગર્‌ હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

Leave a Comment