Cotton price in Gujarat: કપાસના ભાવમાં એકધારો ઘટાડો જાણો કેટલો રહ્યો વાયદો

કપાસના ભાવ: વૈશ્વિક મંદીને પગલે ભારતીય બજારમાં પણ રૂના ભાવ નરમ રહ્યા હતાં. રૂની બજારમાં આજ વધુ રૂ.૩૦૦ ઘટીન ગુજરાતની બજારમાં ભાવ પ૬ હજારની અદર આવી ગયા હતા. કપાસિયા ખોળમાંધ પશ વાયદા સતત બીજા દિવસે ઝડપથી તૂટ્યો હતો. આગામી દિવસોમાં બજારમા વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. કપાસના બજાર ભાવ … Read more

કપાસ વાયદા બજાર: ઓછી વેચવાલીના કારણે કપાસના ભાવમાં સુધારો, જાણી લો ભાવ

commodity bajar samachar cotton price hike due to lower cotton trade

કપાસના ભાવ: ગુજરાતમા રૂની બજારમાં શનિવારે મામૂલી સુધારો હતો. કપાસિયા ખોળની બજારમાં રૂ.૨૦ થી ૩૦ સુધારો થયો હતો. ખોળમાં લેવાલી સારી છે અને સામે વાયદા ચાલુ સપ્તાહ દરમિયાન બહું વધી ગયા હોવાથી હાજરમાં પણ ઉછાળો આવ્યો હતો. કપાસિયા ખોળમાં હવે સ્ટોકિસ્ટોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. રૂના ભાવમાં રૂ.૧૦૦ … Read more

કપાસ વાયદા બજાર ભાવમાં મંદીના કારણે વાવેતરમાં ઘટાડો થવાની સંભાવના

cotton plantation decline due to cotton future market price fall

કપાસમાં તેજીના ચમકારા પછી ફરી આકરી મંદી થઈ જતા ખેડૂતો નિરાશામાં સરી પડ્યાં છે. અમેરિકન કોટન વાયદામાં આક્રમક ૧૦૪ સેન્ટ સુધીની તેજી દોઢ માસ પૂર્વે થઈ જતા ઘરઆંગણાના ખેડૂતો મંદીમાંથી બહાર આવી ગયા હતા પણ વિદેશી તેજી તકલાદી નીકળી એટલે અહીં ભાવ પાણી પાણી થઈ ગયા છે. કપાસના ભાવ મહિનામાં રૂ.૧૦૦ અને ઉચાઇએથી રૂ. ૧૫૦ … Read more