સીંગતેલ ઘટતા મગફળીમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ભાવ ઘટી રહ્યાં હોવાથી પિલાણ મગફળીમાં મણે રૂ.પથી ૧૦નો ઘટાડો જોવામળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. મગફળીની વેચવાલી હાલ એકદમ ઓછી છે, અને મગફળીના ભાવ ઘટતા વેચવાલી વધે તેવા ચાન્સ ઓછા છે. હાલ જે સારી મગફળી જેની પાસે … Read more

મગફળીમાં ઓછી લેવાલીથી ભાવમાં સ્થિરતા: મગફળીમાં નરમાઇ

મગફળીમાં બજારો પાંકી લેવાલી અને તહેવારોની રજાઓને કારણે સરેરાશ સ્થિર રહ્યા હતાં. દાણામાં સંક્રાતિની ઘરાકી હવે પૂરી થઈ ગઈ છે જેને પગલે હવે નિકાસ વેપારો ઉપર જ બજારનો મોટો આધાર રહેલો છે. સીંગતેલનાં ભાવ વધુ તુટશે તો જાડી મગફળીનાં ભાવ આગામી દિવસોમાં મણે રૂ.પથી ૧૫ જેટલા ઘટી જાય તેવી ધારણાં છે. બિયારણ કવોલિટીની મગફળીનાં ભાવ … Read more

મગફળીમાં ઉચી સપાટીએ સ્થિર, પરંતુ ભાવમાં ઘટાડાની ધારણાં

સીંગતેલમાં ભાવ સ્ટેબલ હોવાથી અને પિલાણ મિલોની ઘરાકી ઓછી હોવાથી મગફળીની બજારમાં હાલ તેજીને બ્રેક લાગી છે અને બજારમાં આગળ ઉપર ભાવ થોડા ઘટે તેવી પણ સંભાવનાંછે. ગોંડલમાં નવી આવકો કેટલી થાય છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. રાજકોટ-જામનગર બાજુ ભાવ મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. વેપારીઓ કહે છેકે મગફળીની બજારમાં હાલ તેલની … Read more

મગફળી ખેડૂતોને હજુ એક મહિનો રાહ જોવાથી જ સારા ભાવ મળશે!

મગફળીના ભાવ સડસડાટ ઘટી ગયા બાદ વિતેલા સપ્તાહના અંતે છેલ્લા બે દિવસમાં ભાવ ઘટતાં અટકીનો થોડા સુધર્યા છે. સીંગતેલ અને સીંગદાણાના ભાવ પણ થોડા સુધર્યા હતા. મગફળીના ભાવમાં હાલ એકાદ મહિનો કોઈ મોટી તેજી થવાની શકયતા નથી. સૌરાષ્ટ્ર અને રાજસ્થાન-ઉત્તરપ્રદેશની મગફળીની આવકનું દબાણ હજુ બે થી ત્રણ અઠવાડિયા ચાલુ રહે તેવું લાગી રહ્યું છે. વળી … Read more

ગુજરાત પૂરવઠા નિગમ સરકારી યોજનાઓ માટે સીગતેલનાં 1.52 લાખ ડબ્બા ખરીદશે

સીંગતેલની બજારમાં આ વર્ષે તેજીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ગુજરાત પૂરવઠા નિગમે પણ ગુજરાતમાંથી પોતાની સરકારી યોજનાની જરૂરિયાત માટે બજારમાંથી ૧.૫૨ લાખ ડબ્બા (૧૫ કિલો)નાં ખરીદવાની જાહેરાત કરી છે. જોકે બજાર વર્ગ ડહે છેકે નિગમની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ મળે તેવી પણ સંભાવનાં છે. જોકે સીંગતેલની ખરીદીનાં નિયમો આકરા હોવાથી નબળો પ્રતિસાદ … Read more

સીંગતેલ તુટતા મગફળીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો

સીંગતેલ લુઝનાં ભાવમાં એકધારો ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ ઘટાડો શરૂ થયો છે. મોટા ભાગનાં સેન્ટરમાં આજે મગફળીના ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો.  સારી ક્વોલિટીની મગફળીની વેચવાલી પણ ખેડૂતોએ અટકાવી બીજીતરફ ખેડૂતો હવે સારા માલ લઈને પણ આવતા નથી અને તેનાં વેપારો ગામડે બેઠા જ કરી લે છે. યાર્ડમાં પરિણામે સારો માલ … Read more

સીંગતેલ ઘટતા પિલાણબર મગફળીની બજારમાં નરમાઈનો માહોલ

ભારત બંધનાં એલાનને સૌરાષ્ટ્રનાં યાર્ડોમાં ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી મગફળી બજાર સમાચાર ની વાત કરીએ તો આવકો સમગ્ર ગુજરાતમાં નહીવત રહી હતી. ખાસ કરીને રાજકોટ, ગોંડલ, જામનગર, હળવદ જેવા મગફળીનાં મુખ્ય પીઠાઓમાં આજ હરાજી થઈ નહોંતી. સમગ્ર ગુજરાતમાં મળીને મગફળીની રપ થી ૩૦ હજાર ગુણીની આવકો પણ નહીં હોય તેવી સ્થિતિ આજે સર્જાણી હતી. … Read more