ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર … Read more

કપાસના ભાવમાં આવ્યો ઘટાડો, ક્યારે મળશે ખેડૂતોને કપાસના સારા ભાવ?

ગત્ત સપ્તાહે કપાસના ભાવ મણે રૂ।.૧૫ થી ૩૫ સુધી ઘટયા હતા. વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે અહીં રૂના ભાવ ઘટતાં તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કેસો વધતાં ખાસ કરીને મહારાષ્ટ્રનાં લોકડાઉનનો ડર ફરી ઊભો થતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ ઘટતાં તેની પણ કપાસના ભાવ … Read more

દેશમાં કપાસની આવક ઘટતા ભાવમાં આવ્યો વધારો

દેશભરમાં જાન્યુઆરીના અંત સુધીમાં ૨.૫૫ કરોડ ગાંસડી અને તા.૯મી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨.૭૫ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકો હોઇ હવે રૂની આવક માર્ચ મહિનામાં રોજની એક લાખ ગાંસડી એટલે કે ર૪ લાખ મણ કપાસની પણ ઓછી રહેશે. દેશમાં કપાસના ઉત્પાદન ૮૬.૧૦ કરોડ મણનો અંદાજ હતો તેમાંથી અત્યાર સુધીમાં ૬૨ થી ૬૩ કરોડ મણ કપાસની … Read more

કપાસના ભાવમાં ઓચિંતા વધારો: સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

કપાસના ભાવ ગત્ત સપ્તાહે નબળા કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને સારી કવોલીટીના કપાસમાં મણે રૂ.૩પ થી ૪પ વધી ગયા. ગત્ત સપ્તાહે જ અહીં લખ્યું હતું કે કપાસના ભાવ ફરી ઉછળશે અને અહીં લખ્યા પ્રમાણે કપાસના ભાવ ઉછળ્યા છે. સપ્તાહના અંતે નબળા કપાસના ભાવ રૂ।.૧૦૨૫ થી ૧૦૫૦ અને સારી કવોલીટીન કપાસના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૩૫ … Read more