કપાસમાં સારી ક્વોલિટીની અછત વધતા ભાવમાં સુધારો

દેશમાં રૂની આવક બુધવારે ૧૦ થી ૧૫ હજાર ગાંસડી વધી હતી, મહારાષ્ટ્રમાં એવરેજ ૬૦ હજાર ગાંસડીને બદલે બુધવારે ૭૦ હજાર ગાંસડી રૂના કપાસની આવક હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની આવક જળવાયેલી ૩૦ થી ૩૨ હજાર ગાંસડી જ રહી હોઇ ત્યાં કપાસના ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે … Read more

સીસીઆઇ કપાસ ની ખરીદી ઘટાડશે તે સમાચારથી દેશાવરમાં આવક ઘટી

દેશમાં રૂની આવક શુક્રવારે ક્રિસમસની રજાને કારણે ઘટી હતી પણ શતિવારે કોઈ રજા ન હોવા છતાં બે લાખ ગાંસડીથી ઓછી રહી હતી. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં સમાન્ય રીતે ૮૦ થી ૯૦ હજાર ગાંસડી કપાસની આવક રહેતી હોય છે તે છેલ્લા બે દિવસથી ૫૦ હજાર ગાંસડી કરતાં પણ ઓછી રહે છે. તેલંગાનામાં કપાસની આવક મોટા … Read more

સારી ક્વોલિટીના કપાસના ભાવ વધવાની ધારણા, દેશમાં કપાસની આવક ઘટી

દેશમાં રૂની આવક શુક્રવારે ક્રિસમસની રજાને કારણે પોણા બે લાખ ગાંસડી આસપાસ રહી હતી. મોટાભાગની એજન્સીના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે ૧.૬૫ થી ૧,૬૪૭ લાખ ગાંસડી રૂની આવક થઈ હતી. સીસીઆઇ ની કચેરી શુક્રવારે બંધ હોઇ કેટલાંક રાજ્યોમાં કપાસની આવક ઘટી હતી. ઉત્તર ભારતમાં કપાસમાં સફેદ માખીને ઉપદ્રવ સતત વધી રહ્યો હોઇ ત્યાં જીનર્સોની કપાસ ખરીદી ઝડપી … Read more

કપાસના ભાવ ચાર દિવસ સતત સુધર્યા બાદ ભાવ તૂટયા

દેશમાં રૂની આવક સોમવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી રહી હતી. સોમવારે સવારથી ફોરેન અને લોકલ રૂ, કપાસ અને કપાસિયાખોળ વાયદા સતત તૂટતાં ગયા હોઇ આજે તમામ બજારોમાં ભાવ ઘટયા હતા. નોર્થમાં માર્કેટયાર્ડો ખુલતાંમાં જ કપાસમાં મણે રૂ।.૧૦ થી ૧૫ તૂટયા હતા. ખોળ વાયદા ઘટતાં કપાસિયા અને ખોળના ભાવ તૂટતાં તેની અસરે કપાસમાં વધુ … Read more

કપાસના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, આટલા ભાવ વધ્યા

દેશમાં રૂની આવક શુક્રવારે અઢી લાખ ગાંસડીથી પણ ઓછી રહી હતી. ચાલુ સપ્તાહે રૂની આવક શરૂઆતથી સવા બે થી અઢી લાખ ગાંસડી વચ્ચે જ રહી હતી. ગુરૂવારે થોડી આવક વધી હતી પણ તે સિવાયના દિવસોમાં આવક બહુ જ મર્યાદિત રહી હતી. સોમવાર-મંગળવારે વરસાદી વાતાવરણને કારણે આવક ઘટી હોવાનું અનુમાન હતું પણ પછી પણ આવક ઓછી … Read more

મહારાષ્ટ્રમાં કપાસની આવકમાં જંગી વધારાથી ભાવમાં ઘટયા

દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને ર.૬૮ થી ૨.૭૦ લાખ ગાંસડીની રહી હતી. નોર્થના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં રૂની આવક થોડી ઘટી હતી. જ્યારે પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં રૂની આવક ઝડપથી વધી રહી છે. શુક્રવારે ગુજરાતમાં પપ હજાર ગાંસડી, મહારાષ્ટ્રમાં ૭૫ હજાર ગાંસડી અને તેલંગાનામાં પપ હજાર ગાંસડી રૂની આવક હતી.  સમગ્ર દેશમાં કપાસના … Read more