ગુજરાત અને સમગ્ર દેશમાં કપાસના ભાવમાં આગવેગે તેજી, કપાસના ભાવમાં ઉછળ્યા

દેશમાં રૂની આવક ગુરૂવારે વધીને ઘટીને ૮૭ થી ૯૦ હજાર ગાંસડી એટલે કે ૨૧ થી રર લાખ મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ ના કેસ વધતાં ગર્વમેન્ટે અમરાવતી, અકોલા વિગેરે વિસ્તારમાં રાત્રિનો તેમજ રવિવારનો કર્ફયુ લાદી દેતાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધુ ઘટવાની ધારણા છે. દેશભરમાં … Read more

કપાસિયા અને ખોળના ભાવ ઊચકાતાં કપાસના ભાવમાં આવ્યો વધારો

દેશમાં રૂની આવક વધતી અટકી ગઈ છે. બુધવારે દેશમાં રૂની આવક ફરી એક વખત એક લાખ ગાંસડીથી ઓછી ૯૪ થી ૯૭ હજાર ગાંસડી એટલે કે ર૩ લાખ મણ આસપાસ રહી હતી. કપાસના ભાવ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં મણે રૂ.૫ થી ૧૦ વધીને રૂ।.૧૧૮૦ થી ૧૨૩૦ સુધી બોલાતા હતા. મહારાષ્ટ્ર અને તેલંગાનામાં સારી કવોલીટીના કપાસના ભાવ … Read more

દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ … Read more

કપાસમાં ધીમી ગતિએ એકધારા વધતા ભાવ, સારી કવોલીટી માં ભાવ વધ્યા

દેશભરમાં કપાસની આવક હવે વધવાની શક્યતા દેખાતી નથી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક ઘટીને ૩૨ થી ૩૮ લાખ મણની વચ્ચે રહે છે. એક તબક્કે આવક વધીને ૭૦ લાખ મણ એટલે કે ત્રણ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી જે ઘટીને હાલ દોઢ લાખ ગાંસડીથી પણ ઓછી આવક થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાના સિવાય … Read more