Kesar Mango Price in Gujarat: ગુજરાત યાર્ડમાં આજે 65,155 બોક્સ કેરીની અવાક, જાણો બોક્સના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Kesar Mango Price in Gujarat: ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીની આવકમાં વધારો જોવા મળ્યો. આજે 65,155 બોક્સની કુલ અવાક હતી. સૌથી વધારે કેસર કેરીની અવાક કુલ 16,765 બોક્સ કેરીની અવાક હતી. ગઈકાલે 59,117 બોક્સ કેરીની અવાક થઈ હતી.

આજે ગુજરાતમાં કેસર કેરીના બોક્સ ના ભાવ

  • Kesar Mango Price in Talala Gir: તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સ ના ભાવ ની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • kesar mango price in Ahmedabad: અમદાવાદમાં યાર્ડમાં આજે કેરીના કવીન્ટલનો ભાવ રૂ.1200 થી 4500 રહ્યો હતો.
  • Kesar Mango Price in Gondal: ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 20 કિલો બોક્સનો ભાવ રૂ.1000 થી 2300 રહ્યો હતો. અને રાજપુરી કેરીના ભાવ 700 થી 800 રૂપિયા રહ્યો હતો.
  • Kesar Mango Price in Amreli: અમરેલી યાર્ડમાં આજે કેસર કેરીનો ભાવ રૂ.1100 થી 2200 રહ્યા હતો. અને હાફુસ કેરીનો ભાવ રૂ.1500 થી 2000 રહ્યા હતો.
  • Kesar Mango Price in Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેરીના ભાવ રૂ.1200 થી 2000 રહ્યો હતો.
  • Kesar Mango Price in Porbandar: પોરબંદર યાર્ડમાં કેરીના 35960 બોક્સની આવક સામે ભાવ રૂ.1200 થી 2800 રહ્યો હતો.
  • વંથલી યાર્ડમાં કેરીના 4200 બોક્સની આવક સામે ભાવ રૂ.450 થી 1050 રહ્યો હતો.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂ.400 થી 2200 રહ્યો હતો.
  • ડીસા યાર્ડમાં કેરીના 3400 દાગીના સામે ભાવ રૂ.1600 થી 2000 રહ્યો હતો.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીનો ભાવ રૂ.1400 થી 1800 રહ્યો હતો અને રાજાપુરી કેરીનો ભાવ રૂ. 600 થી 900 રહ્યો હતો. સાથે લંગડો કેરીની અવાક હતી અને ભાવ 2000 થી 2200 રૂપિયા રહ્યો હતો.
  • સુરત યાર્ડમાં કેરીનો ભાવ રૂ.600 થી 1400 રહ્યો હતો.

આજે ગુજરાતમાં કેરીના બોક્સની આવક

  • તાલાલા-ગીર યાર્ડમાં આજે કેસર કેરીના બોક્સની આવક આ સિઝનન પુરી થઈ ગઈ છે.
  • ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 14696 બોક્સની આવક થઈ હતી. અને રાજપુરી કેરીની 325 બોક્સની અવાક રહી હતી.
  • અમરેલી યાર્ડમાં કેસર કેરીની 250 બોક્સની અને હાફુસ કેરીની 10 બોક્સની આવક થઈ હતી.
  • જૂનાગઢ યાર્ડમાં કેરીની 3925 બોક્સની આવક થઈ હતી.
  • વંથલી યાર્ડમાં કેરીની 4200 બોક્સની આવક થઈ હતી.
  • પોરબંદર યાર્ડમાં કેરીની 35960 બોક્સની આવક થઈ હતી.
  • મહેસાણા યાર્ડમાં કેસર કેરીની 1789 બોક્સની આવક થઈ હતી.
  • ડીસા યાર્ડમાં કેરીના 3400 બોક્સની આવક થઈ હતી.
  • અંકલેશ્વર યાર્ડમાં કેસર કેરીના 600 કિલોગ્રામની તથા લંગડો કેરીની 200 કિલોગ્રામની અને રાજાપુરી કેરીની 200 કિલોગ્રામની આવક થઈ હતી.
  • સુરત યાર્ડમાં કેરીની 95 ટનની આવક થઈ હતી.
યાર્ડનું નામકેરીની જાતનીચો ભાવઉંચો ભાવઆવક
અમદાવાદકેરી12004500* (કવીન્ટલ)
ગોંડલકેસર કેરી1000230014696 (દાગીના)
ગોંડલરાજાપુરી કેરી700800325 (દાગીના)
અમરેલીકેસર કેરી11002200250 (દાગીના)
અમરેલીહાફુસ કેરી1500200010 (દાગીના)
જૂનાગઢકેરી120020003925 (દાગીના)
વંથલીકેરી45010504200 (દાગીના)
પોરબંદરકેરી1200280035960 (દાગીના)
મહેસાણાકેસર કેરી40022001789 (દાગીના)
ડીસાકેરી160020003400 (દાગીના)
અંકલેશ્વરકેસર કેરી14001800600 (કિલોગ્રામ)
અંકલેશ્વરલંગડો કેરી20002200200 (કિલોગ્રામ)
અંકલેશ્વરરાજાપુરી કેરી600900200 (કિલોગ્રામ)
સુરતકેરી600140095 (ટન)

Leave a Comment