Gujarat Weather Forecast: ગુજરાતમાં આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી અશોકભાઈ પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

સારા સમાચાર છે. રાજયમાં આજથી પ્રિમોન્સુન એક્ટીવીટી શરૂ થઈ જશે ઝાપટાથી માંડી છુટોછવાયો વરસાદ ચાલુ થશે. ર ૮મીથી ૪ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં ચોમાસુ આગળ વધશે અને વરસાદનો સારો રાઉન્ડ આવશે. જયારે મુંબઈમાં ચોમાસાનું આગમન ગપમે ત્યારે થશે. તેમ વધેર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

અશોકભાઈ પટેલે જણાવેલ કે અરબી સમુદ્ર તરફ વેસ્ટર્ન ઈન્ડિયામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ કોંકણના બાકીના ભાગોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં બેઠું નથી. રત્નાગીરીથી ઉત્તર તરફ ચોમાસુ બેઠું નથી એમ પણ કહી શકાય.

તા.ર૩ થી ર૪ જન સુધી ઝાપટાથી લઈ છુટોછવાયો વરસશેઃ સૌરાષ્ટ્ર- કચ્છ કરતાં ગુજરાત રીજનમાં વરસાદની માત્રા વધુ રહેશેઃ ર૮મીથી ૪ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં ચોમાસુ આગળ વધશે, વરસાદનો સારો રાઉન્ડ…

સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસુ બેસે ત્યારબાદ થોડા દિવસમાં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસતું હોય છે. મુંબઈમાં હાલનું વાતાવરણ ગુજરાત રીજનમાં પ્રીમોન્સુન એક્ટીવીટી માટે યોગ્ય થઈ ગયેલ છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર- કચ્છ માટે આજથી યોગ્ય જશે.

તા.૨૩ થી ૨૭ જુન સુધીની સૌરાષ્ટ્ર-કંચ્છ- ગુજરાતની આગાહી કરતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આગાહી સમયમાં પ્રિમોન્સૂન એકટીવીટીરૂપી છુટાછવાયા વરસાદ,ઝાપટા ગુજરાત રીજનમાં વરસાદની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ કરતાં વધુ રહેશે.

અશોક પટેલની આગોતરી આગાહી:

સોરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ તા.૨૮ મે જુનથી ૪ જુલાઈ આ સમયમાં ગુજરાત રીજન અને સોરાષ્ટ્ર ક્ચ્છ રીજનના ઘણા ભાગોમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. આ સાથે વરસાદના સારા રાઉન્ડની પણ શકયતા છે.

Leave a Comment