ઘઉંમાં કારખાના અને વેપારીઓની ઓછા વેપારથી ભાવમાં સ્થિરતાનો માહોલ

ઘઉંમાં કંપનીઓ અને સ્ટોકિસ્ટોની ઠંડી ઘરાકીનાં પગલે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મિલોનાં ભાવમાં થોડો ચમકારો હતી, પરંતુ પીઠાઓ સ્ટેબલ હતા. વૈશ્ચિક બજારમાં હાલ મુવમેન્ટ ઓછી છે અને દરેક વર્ગ રશિયા અને યૂક્રેનની નિકાસ ડ્યૂટી અને તેની નીતિ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે. ઘઉંમાં હાલનાં તબક્કે વૈશ્વિક ઘઉંની બજારો ઉપર જ કંપનીઓની … Read more

ઘઉંના ભાવમાં ઘટાડો: ગરમી શરૂ થત્તા જ નવા ઘઉંની આવકોમાં વધારો

ગરમી શરૂ થવાની સાથે જ નવા ઘઉંની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંની બજારમાં હાલ ઘરાકી પાંખી હોવાથી ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે તબક્કાવાર વધતી જાય તેવી ધારણાં છે. ગુજરાતમાં તાલુકા-જીલ્લા પંચાયતની આગામી રવિવારે ચૂંટણી હોવાથી આવકોમાં મોટો વધારો ચૂંટણી પૂર્ણ થયા બાદ જ થાય તેવી ધારણાં … Read more

દેશમાં ઘઉંની આવકો વધતા ભાવમાં ધટાડો, ઘરાકીમાં પણ ઘટાડો

ઘઉમાં આવકો વધી રહી હોવાથી અને સામે લેવાલી ઠંડી હોવાથી ઘઉનાં ભાવ માં શનિવારે મણે રૂ.૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ઘઉંની આવકો હવે વધતી જાય તેવી ધારણાં છે. વેપારીઓનાં કહેવા પ્રમાણે ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી હાલની તુલનાએ બમણી આવવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. આવકો વધવાની સાથે નિકાસકારોની લેવાલી કેવી રહે છે તેનાં … Read more