મહુવા યાર્ડમાં ફરી ડુંગળીની હરાજી શરૂ થતાની સાથે ડુંગળીના ભાવમાં ઉછાળો

Onion prices jump as onion auction resumes at Mahuva yard

કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ ઉપર ગત સપ્તાહે પ્રતિબંધ મૂક્યાં બાદ ગુજરાતમાં હજી તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી પુર્વવત થઈ નથી. મહુવામાં આજે હરાજી ચાલુ થઈ હતી અને ભાવ ઊંચામાં રૂ.૫૦૦ની નજીક પહોંચ્યાં હતાં. બીજી તરફ ગોંડલમાં આવકો પુષ્કળ બે દિવસથી થઈ રહી છે, પંરતુ બાયરો નથી અને બીજી તરફ ખેડૂતોએ સતત બીજા દિવસે રસ્તા રોકો અને … Read more

નાસિકમાં કાંદા વેપારીઓની હડતાળ બાદ સરકાર નાસિકના ખેડૂતો પાસેથી બે લાખ ટન કાંદા ખરીદશે

કાંદાના ભાવ અને વેચાણના મુદે નાશિકમાં હડતાલ પર ઉતરેલા વેપારીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરબારે નાફેડ અને એન.સી.સી.એક જેવી સરકારી એજન્સીઓ મારકતે નાસિક પચકમાંથી બે લાખ ટન કાંદા ખરીદીને બજારમાં વેચવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી નાસિક વિસ્તારનાં કાંદાના વેપારીઓએ ૧૫ જેટલા હોલસેલ લિલામી કેન્દ્રો ખાતે કામકાજ અટકાવીને હડતાળ પાડી હતી. દેશમાં … Read more