કપાસમાં સારી ક્વોલિટી ભાવ ટકેલા, નબળી ક્વોલિટીમાં ભાવ ઘટયા

દેશમાં કપાસની આવક ગુરૂવારે આવક પ૪ થી પપ લાખ મણ એટલે કે ૨.૩૦ થી ૨.૩૫ લાખ ગાંસડીની જળવાયેલી હતી. છેલ્લા ચાર દિવસથી દેશમાં રૂની આવક ૨.૩૫ લાખ ગાંસડીથી વધતી નથી તે બતાવે છે કે હવે આવક વધવાની ધારણા બહુ ઓછી છે. ઉત્તર ભારતના ત્રણ રાજ્યોમાં આવક હવે સરેરાશ ચાર થી સવા ચાર લાખ મણ એટલે … Read more

દેશ અને ગુજરાતમાં કપાસની આવક વધતા કપાસના ભાવ ઘટ્યા

દેશમાં કપાસની આવક બુધવારે થોડી વધીને પપ થી પ૬ લાખ મણની એટલે કે ૨.૩૫ થી ૨.૪૦ લાખ ગાંસડીની નોંધાઇ હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસની આવક વધતી અટકી જતાં કપાસના ભાવ આજે ઉત્તર ભારતમાં સુધર્યા હતા. દરેક સેન્ટરમાં કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૧૮૦ થી ૧૧૯૦ સુધી બોલાતા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં કપાસની આવક ટકેલી હતી અને … Read more

દેશભરમાં કપાસની આવક ઘટતાં ભાવ સુધર્યો

દેશમાં કપાસની આવક બુધવારે થોડી ઘટીને પ૩ થી પ૪ લાખ મણની એટલે કે ૨.૩૦ થી ૨.૩૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. કપાસના ભાવ દેશાવરના દરેક સેન્ટરમાં મજબૂત રહ્યા હતા. એક એજન્સીના રિપોર્ટ પ્રમાણે આવક ૨.૧૭ લાખ ગાંસડી એટલે કે પર લાખ મણ અને બીજી એજન્સીના રિપોર્ટ પ્રમાણે ૨.૩૭ લાખ ગાંસડી એટલે કે પદ થી ૫૭ લાખ … Read more

કપાસની આવક ઓછી થશે તે ધારણાએ કપાસના ભાવ વધ્યા

દેશમાં કપાસની આવક સોમવારે થોડી વધીને ૬૧ થી ૬ર લાખ મણ નોંધાઇ હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની સવા સાત લાખ મણની નોંધાઇ હતી જે એક તબક્કે વધીને ૧૩ થી ૧૪ લાખ મણ થતી હતી. ગુજરાતમાં ૧૩ લાખ મણ, મહારાષ્ટ્રમાં ૧૫.૫૦ થી ૧૬ લાખ મણ અને તેલંગાનામાં ૧૪ લાખ મણ કપાસની આવક … Read more