ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો થતા, મગફળી ના ભાવમાં ઉછાળો

નવી મગફળીની આવકો એકથી વધુ સેન્ટરોમાં આવી રહી છે. આજે ગોડલ-રાજકોટ, હળવદ અને જામનગરમાં પણ નવી મગફળીની આવક થઈ હતી. હાલ આવકો ઓછી છે અને ક્વોલિટી પણ બહુ જ ખરાબ આવે છે, પરંતુ સરેરાશ મગફળીની આવકો શરૂ થઈ હોવાથી બજારનું સેન્ટીમેન્ટ બદલાય શકે છે. બીજી તરફ દાણાની બજારમાં તહેવારોની ઘરાકીનાં કારણે મજબૂતાઈ જોવા મળી હતી. … Read more

ગુજરાતમાં મગફળીના ઓછી વેચાણથી અને નાફેડના ઊંચા ભાવ કારણે મગફળીના ભાવ માં ઉછાળો

હાલ મગફળીમાં મજબૂતાઈ જોવા મળી હતી. નાફેડનાં રૂ.૧૪૦૦ જેવા ઊંચા ભાવ અને ખુલ્લા બજારમાં વેચવાલી એકદમ ઓછી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની મૈનપૂરીની અને પશ્ચિમ બંગાળની મગફળી સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ઠલવાય છે, પંરતુ તેની ક્વોલિટી નબળી અને તેલની ટકાવારી પણ ઓછી આવતી હોવાથી તેમાં બાયરો બહુ ખરીદો કરવાનાં મૂડમાં નથી. મિક્સિંગમાં ચાલે એ માટે જ તેની … Read more