Wheat market price Today: ગુજરાતમાં નવા ઘઉંની આવકમાં વધારો થતા ભાવમાં મણે 5 થી 10 નો ઘટાડો

Wheat market price Today fall due to new wheat income increase

Wheat market price Today (ઘઉંના આજે બજાર ભાવ): ઘઉંના બજાર ભાવમા તાજેતરના ટ્રેન્ડ્સ અને ભાવોમાં થતા ફેરફારો, અત્યારની પરિસ્થિતિમાં ઘઉંના ભાવ નરમ રહ્યાં છે, અને મણે રૂ.5 થી 10નો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં બજારનું વલણ કેટલું દૃઢ રહેશે તે વેચવાલી પર આધાર રાખશે. જો વેચવાલી વધશે, તો ભાવ હજી પણ થોડીક અંશે ઘટી શકે … Read more

ગુજરાતમાં ઘઉંની નવી અવાક સાથે ઘઉંના સરકારી ટેકાના ભાવ સ્થિર

ઘઉંમાં બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને નવા ગુજરાતમાં ઘઉંની આવકો હવે શરૂ થઈ ગઈ છે અને મધ ગુજરાતમાં સાણંદ-બાવળા-નડીયાદ લાઈનમાં હવે થોડા દિવસમાં નવા ઘઉંની આવકો શરૂ થવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ ઘઉંનાં બજારમાં ભાવ હાલ નીચામાં મિલબર ક્વોલિટીનાં રૂ.૩૩૦ આસપાસ બોલાય રહ્યાં છે, જેમાં હવે બહુ ઘટાડો થાય તેવા ચાન્સ … Read more

સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘઉંની સારા માલની આવકો ઘટતા, ઘઉંના ભાવમાં હળવો વધારો

ઘઉં બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘઉંની આવકો માં વધારો નોંધાયો હતો, પરંતુ સારા માલની આવકો ઓછી જોવા મળી રહી છે, જેને પગલે સારા માલનાં ભાવ ઊંચા છે, પંરતુ બાકીની ક્વોલિટીનાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતા. ઘઉંનાં વેપારીઓ કહે છેકે ટૂંકાગાળા માટે ઘઉંની બજારમાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહેતેવી ધારણાં છે. ઘઉંની … Read more

ઘઉંમાં કારખાના અને વેપારીઓની ઓછા વેપારથી ભાવમાં સ્થિરતાનો માહોલ

ઘઉંમાં કંપનીઓ અને સ્ટોકિસ્ટોની ઠંડી ઘરાકીનાં પગલે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મિલોનાં ભાવમાં થોડો ચમકારો હતી, પરંતુ પીઠાઓ સ્ટેબલ હતા. વૈશ્ચિક બજારમાં હાલ મુવમેન્ટ ઓછી છે અને દરેક વર્ગ રશિયા અને યૂક્રેનની નિકાસ ડ્યૂટી અને તેની નીતિ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે. ઘઉંમાં હાલનાં તબક્કે વૈશ્વિક ઘઉંની બજારો ઉપર જ કંપનીઓની … Read more