કપાસની આવકમાં સતત ઘટાડો થતા કવોલીટી નબળી પડતાં ભાવમાં થશે ઘટાડો

દેશમાં છેલ્લા દસ દિવસથી રૂની આવક સતત ઘટી રહી છે. અઠવાડિયાના પ્રથમ દિવસે સોમવારે દેશમાં રૂની આવક ઘટીને ૧.૮૦ લાખ ગાંસડી આસપાસ રહી હતી. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હવે કપાસની આવક ૧૫ થી ૧૮ હજાર ગાંસડી જ રહે તેવી ધારણા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય દેશના એકપણ રાજ્યમાં કપાસની મોટી આવક નથી. … Read more