મગફળીમાં ઉચી સપાટીએ સ્થિર, પરંતુ ભાવમાં ઘટાડાની ધારણાં

સીંગતેલમાં ભાવ સ્ટેબલ હોવાથી અને પિલાણ મિલોની ઘરાકી ઓછી હોવાથી મગફળીની બજારમાં હાલ તેજીને બ્રેક લાગી છે અને બજારમાં આગળ ઉપર ભાવ થોડા ઘટે તેવી પણ સંભાવનાંછે. ગોંડલમાં નવી આવકો કેટલી થાય છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. રાજકોટ-જામનગર બાજુ ભાવ મજબૂત સપાટી પર ટકેલા રહ્યાં હતાં. વેપારીઓ કહે છેકે મગફળીની બજારમાં હાલ તેલની … Read more

મગફળીમાં વેચાણ ઓછું હોવાથી ભાવમાં સુધારો

મગફળીમાં વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.પથી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. મગફળીની આવકો હાલ મર્યાદીત આવી રહી છે અને તેમા સારા માલ ઓછા આવી રહ્યાં છે. બિયારણ ક્વોલિટીમાં તો હવે સારા માલ મોટા ભાગનાં પૂર્ણ થયા છે અથવા તો ખેડૂતો હાલ વેચાણ કરવા લાવતા નથી. વેપારીઓ કહે છે કે ગામડા હાલ ઊંચા હોવાથી ખેડૂતો … Read more

મગફળીનાં ભાવ સ્થિર: હિંમતનગરમાં સારા માલમાં રૂ.૧૩૦૦ ઉપરનાં ભાવ

ખાધતેલમાં નરમાઈ વચ્ચે આજે મગફળીની બજારમાં ભાવ પણ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. રાજકોટ અને ગોંડલ જેવા સૌરાષ્ટ્રનાં મુખ્ય પીઠામાં સારી ક્વોલિટી-બિયારણ ટાઈપનાં માલ હવે બહુ ઓછા આવતા હોવાથી ઉપરમાં ભાવ હવે બહ ઊંચા બોલાતા નથી. જામનગરમાં પણ હવે બિયારણ ક્વોલિટીનાં માલની આવકો ઓછી હોવાથી બજાર આજે સરેરાશ સ્થિર રહ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ડીસા આજે બંધ હતુ, … Read more