જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: ચાલું વર્ષે કેવા રહેશે કપાસના બજાર ભાવ જાણો

Junagadh Agricultural University Cotton survey this year Cotton price around msp

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: સમગ્ર ભારતમાં ચાલું વર્ષ 2024-25માં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને પૂરથી થયેલ થોડુ નુકસાન બાદ કરતા, વરસાદ પણ યોગ્ય વિતરણ સાથે સારો થયેલ છે. ગુજરાતમાં પણ સિઝન દરમ્યાન ખુબજ સારો વરસાદ થયેલ છે અને કપાસનું વાવેતર જુલાઈ 2024 ના ત્રીજા સપ્તાહમાં પુર્ણ થઈ ગયું હતું, જે અંદાજે 24 લાખ … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

સૌરાષ્ટ્રના હળવદ માર્કટ યાર્ડમાં નવા કપાસની હરાજીમાં રૂ.૬,૫૧૧નો કપાસ નો ભાવ બોલાયો

હળવદ માર્કટ યાર્ડ ખાતે પણ નવા કપાસની આવક શરૂ થતા મંગળવારે હરાજીમાં પ્રારંભમાં જ પ્રતિ મણનો ઊંચામાં રૂપિયા ૬૫૧૧નો ભાવ બોલાયો હતો. પરંપરાગર મુહૂર્તમાં થયેલી હરાજીમાં કાચા કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. હળવદ માર્કેટયાર્ડ કપાસ ના ભાવ : હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ યાર્ડમાં મંગળવારે બે … Read more

ગુજરાતમાં કપાસની આવક જળવાયેલી અને કપાસના ભાવમાં સ્થિરતા

બુધવારે દેશમાં રૂની આવક વધુ ઘટીને ૫૪ હજાર ગાંસડી એટલે કે ૧૩ લાખ મણ જ કપાસની આવક થઇ હતી. કપાસની આવક દેશભરમાં સતત ઘટી રહી છે. દક્ષિણ ભારતમાં કપાસની આવક હવે પુરી થઇ ચૂકી છે. ઉત્તર ભારતમાં પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં થોડી ઘણી આવક થઈ રહી છે. અત્યાર સુધી ગુજરાત અતે મહારાષ્ટ્રમાં કપાસની આવક નોંધપાત્ર … Read more

વિદેશી કપાસની બજારો તૂટતાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો…

બુધવારે દેશમાં રૂની આવક સતત બીજે દિવસે ઘટીને ૮ર થી ૮૪ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક રહી હતી. છેલ્લા બે દિવસથી કપાસના ભાવ નિરંતર ઘટી રહ્યા હોઇ તેની અસરે ખેડૂતોની વેચવાલી ઘટી ગઇ છે. ફોરેન વાયદા છેલ્લા બે અઠવાડિયામાં ૯પ સેન્ટથી ઘટીને ૮૩ થી ૮૪ સેન્ટ થઇ જતાં હવે … Read more

કપાસીયાખોળમાં પાછો ઉછાળો આવતા કપાસના ભાવમાં આવ્યો વધારો

સોમવારે દેશમાં રૂની આવક થોડી વધીને ૯૦ થી ૯ર હજાર ગાંસડીની એટલે કે રર થી ૨૩ લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. મહારાષ્ટ્રમાં લોકડાઉનના ડરથી કપાસની આવક સોમવારે વધી હતી જ્યારે ઉત્તર ભારતના સેન્ટરોમાં ગત્ત સપ્તાહે ભાવ ઘટયા હીઇ સ્ટોકીસ્ટોની વેચવાલીથી આવક વધી હતી. વિદેશી વાયદા અને સ્થાનિક કપાસિયાખોળ વાયદા ઉછળતાં સોમવારે ઉત્તર ભારતના રાજ્યોમાં … Read more

કપાસના ભાવ સતત તૂટતાં, ગામડે ભાવ મક્કમ રહેતા વેપાર ઘટ્યા

શુક્રવારે દેશમાં રૂની આવક ૮૦ થી ૮૨ હજાર ગાંસડી એટલે કે ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક જળવાયેલી હતી પણ બજારમાં ભારે સુસ્તી હોઈ તમામ રાજ્યોમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ થી ૨૦ સુધી ઘટયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોઇ હવે ખેડૂતોને અને કપાસિયા તથા ખોળના સ્ટોકીસ્ટોની લોકડાઉનનો ડર વધી રહ્યો હોઈ … Read more

કપાસમાં ફોરેન નિકાસ ઘટતા ખેડૂતને કપાસના ભાવમાં આવી શકે છે ઘટાડો

ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને 75 થી 80 હજાર ગાંસડી એટલે કે 18 થી 19 લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં મણે રૂ.20 થી 30નો વધારો થતાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ઘટી હતી પણ તેની સામે દક્ષિણ ભારતના રાજ્યોમાં આવક ઘટી હતી. વિદેશી વાયદો ઘટાડો થતાં કપાસ સહિત રૂના … Read more