ગુજરાતમાં લસણની આવકમાં ઘટાડો નોંધાતા લસણના ભાવમાં ખુબ ઉછાળો

garlic price increased due to garlic income down in Gujarat

ગુજરાતમાં લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. દેશાવરમાં આવકો ઓછી છે અને ભાવમાં કિલોએ રૂ.પ થી ૭ વધ્યાં હતાં. ગુજરાતમાં ત્રણેય સેન્ટર રાજકોટ, ગોંડલ અને જામનગરમાં આવકો બહુ જૂજ થાય છે અને સામે સ્ટોકિસ્ટોની લેવાલી સારી હોવાથી સરેરાશ લસણની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. રાજકોટમાં લસણની ૧૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૧૪૦૦થી … Read more

ગુજરાતમાં લસણની બજારમાં ખરીદી ઘટતા લસણના ભાવમાં બે તરફી અથડામણ

હાલ લસણનાં બજારમાં ભાવ બે તરફી અથડાય રહ્યાં છે. ગુજરાતમાં હાલ ગોંડલ સિવાય ક્યાંય તેનાં વેપાર થતા નથી. વળી લોકડાઉનને કારણે લસણની માંગ ઠંડી હોવાથી લસણનાં વેપારો પણ સરેરાશ બહુ ઓછા થઈ રહ્યાં છે અને ભાવ રૂ.૪૦૦ થી ૧૦૦૦ની વચ્ચે પ્રતિ ૨૦ કિલો બોલાય રહ્યા છે. લસણની માંગ કોરોના વાયરસ જાય પછી હોટલ-રેસ્ટોરન્ટ સેકટરની ખુલે તો … Read more

ગુજરાતમાં લસણની ખરીદી ઘટતા, લસણના ભાવ માં આવ્યો ધટાડો

હાલ લસણની બજારમાં લેવાલી ઠંડી છે અને વેચવાલી પણ નથી. માર્કેટિંગ યાર્ડો છેલ્લા ૧૫-૨૦ દિવસથી બંધ હોવાથી સરેરાશ બજારમાં ખાસ કોઈ મોટી હલચલ દેખાતી નથી. બંધ બજારે ગામડેથી ખેડૂતોને લસણના ભાવ રૂ.૬૦૦ થી ૯૦૦ પ્રતિ મણની વચ્ચે લસણ વેચાણ કરી રહ્યાં છે. લસણનાં ખેડૂતોને સલાહ છે કે હાલ જરૂરિયાત હોય તો જ લસણનું વેચાણ કરો, … Read more

લસણનાં ભાવ ટૂકાગાળા માટે ટકેલા રહેશે: લસણ રાખવું કે વેચવામાં ફાયદો?

ગુજરાતમાં હાલ તમામ માર્કેટિંગ યાર્ડ છેલ્લા પંદર દિવસથી બંધ પડ્યાં છે, પરિણામે લસણની કોઈ જ હરાજી થતી નથી. બીજી તરફ કેટલાક ખેડૂતો ગામડે બેઠા વેચાણ કરી રહ્યા છે. ખેડૂતોને હાલની સ્થિતિમાં જો પૈસાની જરૂરિયાત હોય તો લસણનું વેચાણ કરવું જોઈએ. અત્યારે બંધ બજારે બજારનો તાગ મેળવવો મુસ્કેલ હોય છે, પરિણામે વેપારીઓ પોતાની ઈચ્છા મુજબના લસણનાં … Read more

ગુજરાતમાં લસણની ઓછી આવકો સામે લસણના ભાવમાં મજબૂતાઈનો માહોલ

લસણમાં ઓછી આવકો વચ્ચે ભાવમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ-ગોંડલ સહિતનાં યાર્ડોમાં આજે બચેલા સ્ટોકમાંથી લસણની હરાજી કરવામાં આવી હતી, જ્યારે જામનગરમાં ચાર દિવસ બાદ આજે નવી આવકો કરાતા સારી માત્રામાં આવક થઈ હતી. ગોંડલમાં લસણનાં ૪૮૩૦ ગુણીનાં વેપાર હતા અને ગોંડલ લસણનાં ભાવ રૂ.૩પ૦થી ૧૧૪૧નાં હતા. જ્યારે રાજકોટમાં લસણનાં ભાવ રૂ.૭૨૦થી … Read more

ગુજરાતમાં લસણની બજાર ખુલતાની સાથે નીચા ભાવથી સુધારવાની ધારણાં

હાલ લસણનાં બજાર ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. મધ્યપ્રદેશમાં નવા લસણની સાથે ગુજરાતમાં પણ નવા લસણની આવકો સારી થઈ રહી છે અને એપ્રિલનાં પહેલા સપ્તાહમાં યાર્ડો એક સપ્તાહની રજા બાદ ખુલ્યા બાદ કેવી આવકો થાય છે તેનાં ઉપર આધાર છે. જો આવકો વધુ થશે તો બજારો થોડા સમય માટે દબાય શકે છે, પંરતુ … Read more

સૌરાષ્ટ્રમાં લસણની આવકો ઘટતા લસણના ભાવમાં આવ્યો વધારો

લસણ બજારમાં આવકો ઘટી રહી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦૦નો સુધારો થયો હતો. લસણની આવકો હજી જોઈએ એવી આવતી નથી અને એપ્રિલ મહિનાથી આવકો વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી હ્યાં છે. તડકા હવે બરાબરનાં પડવા લાગ્યાં હોવાથી કાઢેલું લસણ ઝડપથી સુકું બની જશે અને જો લસણના બજાર ભાવ સારા રહેશે તો ખેડૂતોની વેચવાલી આવે … Read more