લસણમાં ખરીદીના અભાવે ભાવમાં ઘટાડો

લસણમાં લેવાલીનાં અભાવે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નવું લીલી લસણ બજારમાં આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકીને પણ અસર પહોંચી છે. લીલું લસણ પણ આવવા લાગ્યું હોવાથી ખાનાર વર્ગની ઘરાકી પણ ઘટી આવી સ્થિતિમાં લસણનાં ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવી શકેછે. હાલ સારી … Read more

સૌરાષ્ટ્રમાં લસણના ભાવ નીચા હોવાથી ભાવમાં વધારો

લસણ બજારમાં સરેરાશ ભાવ નીચા બોલાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં દેશાવરની તુલનાએ સૌરાષ્ટ્રનાં લસણનાં ભાવ નીચા છે અને તાજેતરમાં ભાવ બહુ ઘટી ગયા હોવાથી આજે અમુક સેન્ટરમાં મણે રૂ.૨૫થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો. દેશાવરમાં  લસણની બજાર માં સરેરાશ મજબૂતાઈનો માહોલ સારા માલ આવક ઓછી હોવાથી સુધારો બહ ઓછો થયો છે. રાજકોટમાં લસણની ૩૦૦ કટ્ટાની આવક હતી અને … Read more