ગુજરાતમાં કપાસના ભાવ નવી સીઝન માં બહુ નહિ ઘટે, કેવી રહેશે નવા કપાસની અવાક

કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ મંડીઓમાં મણના રૂ।.૧૭૦૦ થી ૧૭૫૦ ચાલે છે. એકદમ સારા કપાસના રૂ।.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાય છે. સૌરાષ્ટ્રના કેટલાંક યાર્ડોમાં નવી છુટીછવાઇ પણ નામ પૂરતી આવકો શરૂ થઇ છે પણ મોટી આવકો તા.૧૫મી સપ્ટેમ્બર પછી દેખાશે. ક્યારે આવશે નવા કપાસની અવાક : આગોતરા કપાસની આવક તા.૧૫મી સષ્ટેમ્બર પછી શરૂ થશે … Read more

કપાસની આવક વધવાની ધારણાએ દેશમાં કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા ની અસર હળવી થયા બાદ અને કોરોનાના કેસ ઓછા થતાં કપાસના વેપાર ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં ગુરૂવારે ૧૦૩૦૦ ગાંસડી એટલે કે અઢી લાખ મણ કપાસની બજાર આવક નોંધાઇ હતી. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં નવું વાવેતર શરૂ થયા બાદ હાલ જૂના કપાસની આવક વધી રહી છે. અહીં કપાસની આવક વધતાં … Read more

કપાસના ભાવમાં આવ્યો ઘટાડો, ક્યારે મળશે ખેડૂતોને કપાસના સારા ભાવ?

ગત્ત સપ્તાહે કપાસના ભાવ મણે રૂ।.૧૫ થી ૩૫ સુધી ઘટયા હતા. વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે અહીં રૂના ભાવ ઘટતાં તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કેસો વધતાં ખાસ કરીને મહારાષ્ટ્રનાં લોકડાઉનનો ડર ફરી ઊભો થતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ ઘટતાં તેની પણ કપાસના ભાવ … Read more